લીલા લસણના થેપલા(lila lasan thepla recipe in Gujarati)

Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861

લીલા લસણના થેપલા(lila lasan thepla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. 2વાડકા ઘઉં નો લોટ
  2. 2 ચમચીલીલુ લસણ
  3. લાલ મરચાંનો પાઉડર
  4. હળદર
  5. ધાણાજીરું
  6. મીઠું
  7. જીરૂ
  8. તેલ
  9. નોંધ :- મસાલા સ્વાદાનુસાર લેવા

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    લોટ મા બધ મસાલા તથા લીલુ લસણ મોણ નુ તેલ નાખી કણક તૈયાર કરો

  2. 2

    કણક ના લુવા બનાવી હળવા હાથે વણવા અને મીડિયમ આંચે તેલ મૂકીને શેકવા

  3. 3

    તૈયાર છે ગરમ ગરમ ક્રિસ્પી થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861
પર

ટિપ્પણીઓ

Similar Recipes