રોટલી ના લાડવા (Rotli na ladva recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267

રોટલી ના લાડવા (Rotli na ladva recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. જરૂર પ્રમાણે પાણી
  3. થોડું તેલ
  4. લાડવા માટે
  5. રોટલી નો ભૂકો
  6. ચમચો ઘી
  7. ૨-૩ ચમચીગોળ
  8. ૧ ચમચીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા લોટ મા તેલ અને પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધી લો. તેમાં થી રોટલી બનાવી લો. બનાવેલી રોટલી નો ભૂકો કરી લો

  2. 2

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી પાઈ બનાવી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં જયફળ નો પાઉડર ઉમેરી રોટલી નો ભૂકો નાખી બરાબર હલાવી લો. ત્યાર બાદ તેના લાડવા વારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes