મંચોવ સૂપ(manchow soup recipe in Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

ચોમાસા માં તીખું સૂપ પીવા થી ઇમ્યુનીટી પણ વધે અને માજા પણ આવે #માઇઇબુક #પોસ્ટ 17

મંચોવ સૂપ(manchow soup recipe in Gujarati)

ચોમાસા માં તીખું સૂપ પીવા થી ઇમ્યુનીટી પણ વધે અને માજા પણ આવે #માઇઇબુક #પોસ્ટ 17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 people
  1. 1નાનું કેપ્સિકમ
  2. 1 વાટકીકોબી જીની સમારેલી
  3. ગાજર જીનું ખમણેલું
  4. લીલા મરચા ઝીણા કટ કરેલા
  5. 1 ચમચીસોયા સોસ
  6. 1 ચમચીસીઝન્સ
  7. ચમચીચીલી સોસ અડધી
  8. વિનેગાર બેથી ત્રણ ટીપાં
  9. કાંદા અને લસણ વગર તમે વાપરવા હોય તો એક ધંધો અને બે થી ૩ કળી લસણ
  10. ચમચીમરી પાઉડર અડધી
  11. મીઠા સ્વાદાનુસાર
  12. ગ્લાસપાણી એકથી દોઢ
  13. 1 ચમચીકોર્ન ફ્લોઉર
  14. ધાણાભાજી ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વધી ટેબલ ને એકદમ ઝીણા ઝીણા કટકા કરી લો

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં તેલ મૂકી અને તેમાં ધીમે ધીમે બધા શાકભાજી નાખી દો

  3. 3

    શાકભાજી બરાબર ચડી જાય પછી તેમાં થોડું પાણી સોયા સોસ ચીલી સોસ તથા વિનેગર એડ કરી અને એમાં થોડું પાણી ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં મરીનો ભુકો ઉમેરી અને તેને થોડીવાર ઉકળવા દો

  5. 5

    મિક્સર ઉપડી જાય એટલે તેમાં કોર્ન ફ્લોર માં પાણી એડ કરી અને બનાવેલો એડ કરો એડ કરો અને પાંચથી છ મિનિટ ઉકળવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes