ભાખરી કોફ્તા કરી(bhakhri kofta curry recipe in Gujarati)

Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768

મેં આ રેસિપીમાં મારું ઇનોવેશન કર્યું છે લેફ્ટ અવર ભાખરી માંથી મેં આ ભાખરી કોફતા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કરી સાથે તો ખવાય જ છે પણ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય માટે આ રેસિપી ટુ ઇન વન માં પણ યુઝ કરી શકાય છે આપણે ઘરમાં થોડું પણ વેસ્ટ ના કરતા હોય તેથી મને કાંઈક ને કાંઈક ઇનોવેશન રેસીપી કરવી ગમે છે અને મારે કંઈક અલગ જ કરવું હોય અને સરસ બને પણ ખરા ફર્સ્ટ ટ્રાયે. તમે જરૂર થી ટ્રાય કરશો મારા આ નવા ઇનોવેશનને

#સુપરસેફ2
#ફ્લોરસલોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 30 મિનિટ
2થી3 વ્યક્તિ માટે
  1. કોફતા માટે ની સામગ્રી
  2. 2રેડી કરેલ ભાખરી
  3. તળવા માટે તેલ
  4. 3બાફેલા બટેટા
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1/2ચમચી હળદર
  9. નીમક ટેસ્ટ મુજબ
  10. કરી બનાવવા માટેની સામગ્રી
  11. ૩ ચમચીતેલ
  12. 1 ચમચીઆદુ મરચા
  13. લીમડાના પાન સૂકા મરચા
  14. 1 વાટકીદહીં
  15. 1 ચમચીચણાનો લોટ
  16. 1 ચમચીમરચું પાઉડર
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. 1/2ચમચી હળદર
  19. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

20થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાખરી ના નાના ટુકડા કરી મિક્સર જારમાં દર દરૂ ક્રશ કરી લો પછી બટેટાને બોઈલ કરી લો બોઇલ થઈ જાય પછી ઠંડા થવા દો ઠંડા થઈ જાય પછી તેમાં ચણાનો લોટ આદુ મરચાની પેસ્ટ ક્રશ કરેલી ભાખરી બધા મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરી કોફતા વાળો અને કોફતાને ડીપ ફ્રાય કરો

  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી પછી તેમાં રાઈ જીરુ લીમડાના પાન સુકા મરચા વઘાર કરો વઘાર સતડાઇ જાય પછી ચણાનો લોટ ઉમેરેલુ દહીં એડ કરી થોડીવાર હલાવો પછી તેમાં બધા મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરો અને કરીને થોડીવાર કુક થવા દો પછી કુક થઈ જાઇ એટલે તેમાં ભાખરી કોફતા ઉમેરો અને થોડીવાર ઉકાળો ઉકળી ગયા બાદ ગરમાગરમ સર્વ કરો તો રેડી છે ભાખરી કોફતા કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768
પર

ટિપ્પણીઓ

Similar Recipes