રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)

#સુપરશેફ2
#ફ્લોર્સ/લોટ
#week2
પોસ્ટ - 12
ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે...
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)
#સુપરશેફ2
#ફ્લોર્સ/લોટ
#week2
પોસ્ટ - 12
ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક જાડા તળિયા વાળી કડાઈ અથવા પેનમાં ઘી મૂકી રવો ઉમેરી ધીમા ગેસ પર શેકો હલાવતા જાવ....રવો થોડો ઝીણો હોય છે એટલે શેકાતા બહુ વાર નથી લાગતી...શેકાઈને તૈયાર થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ નો ભૂકો ઉમેરો...મેં કાજુ, બદામ અને અખરોટનો ભૂકો લીધો છે....
- 2
હવે રવો શેકાઈ ગયો છે એટલે ગેસ ની ફ્લેમ સ્લો પર રાખી મલાઈવાળું ગરમ દૂધ ઉમેરો....
- 3
શીરાને હલાવતા રહો દૂધ શોષાઈ જાય એટલે ખાંડ ઉમેરો....ખાંડનું પાણી શોષાય ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દો...ઘી છૂટું પડશે અને શીરો તૈયાર થાય એટલે અંદર કિસમીસ મિક્સ કરો....તો હવે આપણો રવાનો શીરો તૈયાર થઈ ગયો છે.....
- 4
હવે આપણી #સુપરશેફ2 ની રેસિપી રવાનો શીરો તૈયાર છે એક સર્વિંગ બાઉલમાં ડ્રાયફ્રુટ ની ચીરી...કાજુ...બદામ...કિસમિસ નાખી શીરો નાખી બીજી પ્લેટ પર અનમોલ્ડ કરો...અંજીર...કાજુ...બદામ...કિસમીસથી સજાવો...તુલસી પત્ર મૂકી પ્રભુને અર્પણ કરો અને સર્વ કરો.....
Similar Recipes
-
રવાનો શીરો માઇક્રોવેવમા (Ravano sheero in Microwave Rec in Guj
#goldenapron3 #Week24 #Microwaveરવાનો શીરો બાળકોને ખૂબ જ ભાવે છે અને ઓછા સમયમાં બનાવવા માટે હું માઇક્રોવેવમાં બનાવું છું. 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે. Urmi Desai -
રવા નો શીરો (Rava No Sheero Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. જાણો રવાનો શીરો બનાવવાની સૌથી સરળ અને સાચી રીત Vidhi V Popat -
-
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#Whitecolour#ravano shiroરવા નો શીરો બધા ને ભાવતો હોય છે Dhara Jani -
રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
#ફટાફટ#સુપરશેફ#ગુરૂવાર#CookpadIndiaઆમ તો આ શીરો ભગવાન શ્રી સત્યનારાયણ જી ની કથામા બનાવાય છે.પરંતુ ઘણી વાર કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં જ મળી આવતી સામગ્રી થી જલ્દી થી બની જાય છે.મહેમાન આવ્યા હોય અને રસોઈ સાથે ગળી ડીશ મા પણ રવા નો શીરો બનાવી શકાય. Komal Khatwani -
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
રવાનો શીરો(Rava no shiro recipe in gujarati)
#GA4#Week9આજે મેં રવાનો શીરો એક ટ્વીટસ સાથે બનાવ્યો છે. તેને મે કેરેમલાઈઝ ફુટસ સાથે બનાવ્યો છે. Unnati Desai -
મગસ ના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 15 આ લાડુ ચણાના લોટમાંથી બને છે પણ થોડા કરકરા રાખવા હોય તો સરળ રીતે બનાવી શકાય...મેં ચણાની દાળ કોરી જ શેકીને તેને મીક્ષર જારમાં કરકરો લોટ દળીને પછી ઘી માં શેકી લીધો છે...મેં પ્રસાદ માટે બનાવ્યા છે ....પ્રોટીન થી ભરપૂર હોવાથી નાના બાળકો ને આપી શકાય છે.... Sudha Banjara Vasani -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2મહાપ્રસાદ તરીકે બનાવવામાં આવતો રવાનો શીરો Bhavna Odedra -
મગ દાળ નો શીરો(Mug Dal No Sheero Recipe In Gujarati)
કૈંક મીઠું ખાવાનું મન થાય તો અમારા ઘરમાં મગ દાળનો શીરો બધાનો ફેવરિટ છે...અને ફટાફટ બની પણ જાય છે... Tejal Rathod Vaja -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
પાઈનેપલ શીરો (Pineapple Sheero Recipe In Gujarati)
અમારા ઘરમાં રજા હોય ત્યારે કંઈ સ્વીટ બને તો મે આ શીરો બનાવ્યો છે સાદો દર વખતે બનાવીએ છીએ પણ આ વખતે મેં પાઈનેપલ નાખીને બનાવ્યો Nipa Shah -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા માં ખાસ બનાવવા માં આવતો પ્રસાદ. ગુજરાતી ઘરો માં પ્રસંગોપાત માં પણ રેગ્યુલર બનતો હોય છે. આજે ઠકરાણી ત્રીજ ના શુભ દિવસે મેં પણ બનાવ્યો છે , જે તમને ગમશે. Bina Samir Telivala -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
મગની દાળનો શીરો (Magni dalno Sheero Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#week2લગ્ન પ્રસંગે બનતો મગની દાળનો શીરો મગની દાળ પલાળી વાટીને અથવા શેકીને લોટ માંથી બનાવવામાં આવે છે. આજે #ફલોર્સ_લોટ કોન્ટેસ્ટ માટે શેકેલી મગની દાળને મિક્સરમાં પીસી લોટ માંથી બનાવેલ છે. Urmi Desai -
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3#week14#sujiહેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છેPayal
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
-
મગદાળ નો શીરો (Magdal Sheero Recipe In Gujarati)
#ડીનરઆજે અખાત્રીજ નાં દિવસે કાનાજી નાં માટે મગ નો શીરો.. Sunita Vaghela -
શિંગોડા નો શીરો (ShingodaFlour Sheero Recipe in Gujarati)
શિંગોડા જે શિયાળાની ઋતુમાં સરસ મળે છે. જેને સૂકવીને તેના લોટમાંથી બનાવવામાં આવે છે આ શીરો જે ઉપવાસ માટે ફરાળ તરીકે બનાવી શકાય છે. જેના ઘણા ફાયદા છે. વિટામિન થી ભરપુર શિગોંડાનો શીરો બનાવીને ખાવાની મજા પડશે. Urmi Desai -
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
-
રવાનો શીરો (Rava no Shiro recipe in Gujarati)
શીરા નું નામ આવતા જ બધાના મોં મા પાણી આવી જાય છે!સાચું કીધું ને!!! 😋😋🥰😊રવાનો શીરો એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. શીરો (હલવો ), જે મોટાભાગે બધાં ભારતીય ઘરોમાં અવાક નવાર બનતો જ હોય છે. અમારા ઘરે મારી મમ્મી એ ખુબ જ સરસ બનાવે છે. આ શીરો બનાવવા માં શૌથી સારી વસ્તુ એ છે કે તમારે કોઈ પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર હોતી નથી, અને ઘરનાં જ હોય તેવા સામાનથી ફટાફટ સ્વાદિષ્ટ શીરો બની જાય છે.રવા નાં આ શીરા માં રવો(સોજી), ઘી, ખાંડ અને દૂધ/પાણી એ મેઈન ઘટકો ની જરુર પડે છે. તમે ઇચ્છો તો, બદામ, પિસ્તા,ચારોળી, ઇલાયચી, કેસર એ બધું નાંખી શકો છો. લગભગ ૧૫ મિનિટમાં (થોડો બનાવવા નો હેય તો) તેને બનાવી શકાય છે.શુદ્ધ દેશી ઘી સાથે જો એને તૈયાર કરવામાં આવે તો તેનો સ્વાદ પણ ખુબ જ સરસ આવે છે. હું તેને વધુ સારા સ્વાદ માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને તૈયાર કરવાની સલાહ આપું છું.પરંપરાગત રીતે રવા ના શીરા સાથે પૂરી અને કોઈ રસાવાળું શાક સરસ લાગે છે. પણ તમે તેને ગમે તેની જોડે પીરસી શકો છો. બપોરના જમવામાં, નાસ્તામાં,રાત્રિભોજન માં કે પછી ડેઝર્ટ તરીકે પીરસી શકે છો.ચાલે તો આપડે મારી મ્મમી ની રીત થી શીરો બનાવીશું. તમે પણ આ રીતે બનાવી જોવો અને જરુર થી જણાવો કે તમને કેવો લાગ્યો!!#માઇઇબુક#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (3)