રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં જીણુ સુધારેલું લસણ, જીણા સમારેલા મરચાં, લાલ મરચું પાઉડર, હળદર, હીંગ, મીઠું નાખી ને મીશ કરો પછી તેમા છાશ નાખો ને હલાવી દયો પછી જેમ જોવે એમ પાણી નાખો ને બહુ પતલુ ન થાય એ ધ્યાન રાખવું
- 2
પછી તે થઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો
- 3
બધું સરખી રીતે મીશન કરી ને પાંચ મિનિટ રહેવા દયો પછી લોઢી ગરમ થાય એટલે તેમાં પહેલા એક ચમચી તેલ નાખો પછી તેમાં પુડલા નુ પાથરી દયો
- 4
સૌ પ્રથમ એક બાઉલમાં ગોળ લ્યો પછી તેમાં ધઉ નો લોટ નાખો પછી જેમ જોવે એમ પાણી નાખવા નુ ધ્યાન રાખવા નુ બહુ પતલુ ન થઈ જાય
- 5
લોઢી ગરમ થાય એટલે તેના પર પહેલા તેલ લગાડવું પછી પુડલા નુ પાથરવું
- 6
પછી તેએ ગરમા ગરમ સર્વ કરો તીખા ને ગળ્યા પુડલા બંને ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
*ગળ્યા અને બેસન પુડલા*
પુડલા એ બહુ જુની જાણીતી રેસિપિ છે અનેજલ્દી બની જાય છે.#ટૃેડિશનલ Rajni Sanghavi -
-
પુડલા(pudla recipe in Gujarati)
સવારે નાસ્તા માં પુડલા મલી જાય તો મજા પડી 😋😋😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ /લોટ#પોસ્ટ 9 Nayna prajapati (guddu) -
રવાના પુડલા(Rava pUdla recipe in Gujarati)
#trend આમ તો આપણે ચણાના લોટ ના પુડલા ખાતા હોય છીએ...પણ આજે મે રવાના પુડલા બનવ્યા છે...જે ખુબજ ટેસ્ટી અને જલ્દી બની પણ જાય છે... Tejal Rathod Vaja -
-
-
-
-
પનીર વેજી ચીલા અને ગળ્યા ચીલા (Paneer Vegi. Chila And Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22અમારા ઘર માં જ્યારે પણ ચીલા બને ત્યારે તીખા અને ગળ્યા સાથે j થાય છે.... Dhara Jani -
ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (
#સુપરશેફ2#માઇઇબુકઘઉં ના લોટ આ પુડલા બઉ સ્વાદિષ્ટ બને છે...1 વાર ટ્રાય કરજો તમે બધા.... Nishita Gondalia -
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
-
-
-
-
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend#week.1.#post 1.રેસીપી નંબર 74.આજે મેં વેજીટેબલ પુડલા બનાવ્યા છે .અને તેના ઉપર ડેકોરેશન પીઝા જેવું કર્યું છે. જેથી પીઝા લાગે છે .વેજીટેબલ નાખીને બનાવ્યા છે .એટલે હેલ્ધી છે .સ્વાદમાં સરસ લાગે છે. Jyoti Shah -
-
-
😋ગળ્યા પુડલા,તીખા પુડલા 😋
#HM કેમ છો મિત્રો.... વરસાદ ની સીઝન શરૂ થાય એટલે એક તો ભજીયા અને પકોડા ખાવાનું મન થાય અને બીજું પુડલા.. મને તો બહુ ભાવે.. આજે તમારી સાથે તેની રેસિપી શેર કરું છું..🙏 Krupali Kharchariya -
-
-
-
-
-
-
ચણા ના લોટ ના ખારા પુડલા (Chana Flour Khara Pudla Recipe In Gujarati)
#CWT #MBR1 #Week 1Kusum Parmar
-
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206173
ટિપ્પણીઓ (5)