ફરાળી ચેવડો (farali chevdo recipe in Gujarati)

Heena Boda
Heena Boda @cook_25021074
Khambhalia
શેર કરો

ઘટકો

30મિનીટ
3 સર્વિંગ્સ
  1. 500 ગ્રામરાજગરાનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 200 ગ્રામબટાકા ની સલી
  4. 250 ગ્રામમાંડવી ના બી
  5. 2 ચમચીમરચા પાઉડર
  6. 5 ચમચીદળેલી ખાંડ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    રાજગરાના લોટમાં સ્વાદ મુજબ મીઠું અને પાણી ઉમેરી લોટ બાંધવો.સંચાની મદદથી સેવ બનાવી ત્યારબાદ સલી‌ અને માંડવી ના બી મીડીયમ તાપે તળવા.

  2. 2

    સેવ,સલી,માંડવી ના બી મિક્સ કરી તેમાં મરચાં પાઉડર અને ખાંડ ઉમેરી જરૂર મુજબ મીઠું એડ કરી મિક્સ કરવું. તૈયાર છે રાજગરાનો ફરાળી ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Boda
Heena Boda @cook_25021074
પર
Khambhalia

ટિપ્પણીઓ

Similar Recipes