દાબેલી ઇડલી(dabeli idli recipe in Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 7......................
કાલે થી ચોમાસું શરૂ થઈ ગયું , ઘણા શ્રાવક , શ્રાવિકા ને ઘણી વસ્તુઓ નો ત્યાગ કર્યો હશે ચલો આપણે રેસિપી ને અલગ કરવાનો પ્રયત્ન કરી ટેસ્ટી બનાવી એ.

દાબેલી ઇડલી(dabeli idli recipe in Gujarati)

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 7......................
કાલે થી ચોમાસું શરૂ થઈ ગયું , ઘણા શ્રાવક , શ્રાવિકા ને ઘણી વસ્તુઓ નો ત્યાગ કર્યો હશે ચલો આપણે રેસિપી ને અલગ કરવાનો પ્રયત્ન કરી ટેસ્ટી બનાવી એ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 1/2 કપઢોકળા નો લોટ
  2. એમાં સમાવેશ થાય એટલું પાણી ને,છાસ
  3. ખાવા ના સોડા અથવા ઈનો as per requirement
  4. 2 નંગકાચા કેળા
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીસાકર
  8. 2 ચમચીતેલ
  9. 2 ચમચીદાબેલી મસાલો
  10. 1 કપ મસાલા શીંગ
  11. 1/2 કપ દાડમ ના દાણા
  12. 1/2 સેવ
  13. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના લોટ માં પણી આને છાશ નાખી મિક્સ કરવું હવે એને આથો આવવા માટે રાખી મૂકવું.
    જ્યારે આથો આવી જાય એટલે તેમાં મીઠું અને ખાવાનો સોડા નાખી મિક્સ કરવું.હવે એક લોયા માં પાણી નાખી કાંઠો મૂકી,એની ઉપર ચારણી મૂકવી. ચાર વાટકી ને તેલ લગાવી દેવું હવે એમાં એક ચમચો ખીરું નાખી ઢોકળા કરવા મૂકવું.

  2. 2

    હવે આપણે દાબેલી મસાલો તૈયાર કરશુ એક લોયા માં તેલ મૂકી તેમાં કેળા નો પલ્પ નાખી દેવું.હવે આપણે દાબેલી મસાલો નાખી મિક્સ કરવું. એમાં મસાલો, હળદર અને સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ મિક્સ કરી એકદમ હલાવુ. લોયા થી છુટું પડે એટલે બંધ કરી દેવું.

  3. 3

    હવે આપણી ઈટલી તૈયાર થઈ ગઈ છે અને ઠંડુ થવા દેવું એકદમ ઠંડુ થવા દેવું. હવે ઇડલી ને હાથ માં લઇ જેવી રીતે આપણે પાઊ ની સ્લાઈસ કરી એવી રીતે તૈયાર કરશુ હવે એમાં આપણે દાબેલી મસાલો નાખી મસાલા ઉપર શીંગ, દાડમ, ભરી થવા ઉપર બટર અથવા ધી લગાવી ધીમા તાપે ગુલાબી રંગ નુ શેકવું.

  4. 4

    હવે એને ક્રોસ માં કટીંગ કરી શેવ લગાવી. હવે પ્લેટ માં પીરસવી ચટણી સાથે જોડતો મીઠી તીખી આપવી.
    મારી રેસિપી જૈન હશે તો એમાં ફેરફાર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Dhwani Doshi
Dhwani Doshi @cook_25638785
Absolutely amazing!! What an innovative recipe..not only healthy but yummy too!

Similar Recipes