મેથીકરકરી(methi krkri Recipe in Gujarati)

Gandhi vaishali @cook_21706882
મેથીકરકરી(methi krkri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નું અને ઘઉં નો લોટ મિક્ષ કરી લો.. પછી તેમાં કસૂરી મેથી અને બધા મસાલા અને લીંબુ નો રસ ઉમેરી ને જરૂર મુજબ લોટ બાંધી ne10 મિનિટ ઢાંકી ને રાખી મુકો.
- 2
પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકી ને તેલ થઈ જાય એટલે તેની જારી માં મેથી ની ગાંઠીયા બનાવીયે તે રીતે ઘસી લો. અને ધીમા ગેસ પર આછા બ્રાઉન કલર ની તળી લો.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ મેથી કરકરી લીલી ચટણી સાથે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક મેથી ક્રિસ્પી પકોડા(palak methi crispy pakoda Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ25 Krishna Hiral Bodar -
-
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
-
-
-
મેથી મસાલા ખાખરા (methi masala khakhra Recipe in Gujarati)
#GA4#week2#fenugreekઆમાં મેં કસૂરી મેથી લીધી છે પણ લીલી મેથી પણ લઈ શકાય છે અને એકદમ બહાર જેવા જ ખાખરા થાય છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો એકદમ હેલ્ધી અને ટેસ્ટી થાય છે Vandana Dhiren Solanki -
🌧️વાટી દાળનાં ભજીયા🌧️(vati dal na bhajiya recipe in Gujarati)
#સુપર શેફ વીક -3##મોન્સૂન સ્પેશિયલ##માઇઇબુક# (પોસ્ટઃ16) Isha panera -
-
-
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
મેથી પૂરી (Methi puri Recipe in gujarati)
#GA4#Week9#Puri#Friedમેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....Komal Pandya
-
-
-
મેથીના થેપલા(Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20કી વર્ડ થેપલાપોસ્ટ - 30 જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ સાંજ ના ભોજન માં થેપલા તો હોય જ....અનેક પ્રકારના થેપલા બનતા હોય છે...દૂધીના...કોથમીર ના...મૂળા ભાજી ના...ગાજરના અને મેથીના થેપલા તો all time fevourite....😊 Sudha Banjara Vasani -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
-
-
-
-
-
-
કેળાં મેથીની ભાજી ના ગોટા (Kela Methi Bhaji Gota Recipe In Gujarati)
મારા મમ્મી આ ગોટા બહુજ બનાવતા.અમને બધા ને પણ બહુજ ભાવતા. એમની રીત થી મેં અહિયા કેળા મેથી ની ભાજી ના ગોટા બનાવવા ની ટ્રાય કરી છે.#Cooksnap@sneha desai Bina Samir Telivala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220436
ટિપ્પણીઓ (6)