શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપરાગી નો લોટ
  2. ૧/૨ કપરવો
  3. ૧/૨ કપખમણેલું બીટ
  4. ૧/૨ કપદહીં
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીતેલ+ વઘાર માટે
  7. ૧ tbspઈનો
  8. રાઈ, લીમડાના પાન,
  9. કોથમીર,
  10. ટોપરા નું ખમણ, દાડમ ના દાણા
  11. ૧ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં રાગી નો લોટ અને રવો મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં મીઠું અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો.

  3. 3

    તેમાં થોડું પાણી ઉમેરી થોડી વાર એક બાજુ મૂકી દો.

  4. 4

    હવે તેમાં બીટ ઉમેરી હલાવો.

  5. 5

    હવે જે માં ઢોકળા મુકવા હોય તે વાસણને ગેસ પર ગરમ કરવા મૂકવું.

  6. 6

    જ્યારે તે ગરમ થઇ જાય ત્યારે જ ખીરા માં ઈનો અને તેના પર થોડું પાણી ઉમેરી હલાવો.

  7. 7

    જે ડીશ માં મુકવું હોય તેને તેલ લગાવી દો.પછી ખીરું તેમાં રેડી દો.ઉપર થોડા દાડમ ના દાણા છાંટવા.

  8. 8

    હવે તેને ૧૦-૧૫ મિનીટ વરાળ માં મુકવું.

  9. 9

    તે થઈ જાય પછી ઠંડા કરી ને પછી તેના પીસ કરવા.

  10. 10

    એક વધારીયા માં વધાર કરો.તેમા થોડું તેલ મૂકી થઈ જાય પછી તેમાં રાઈ, લીમડાના પાન નાખવા.

  11. 11

    હવે તેમાં ખાંડ અને પાણી ઉમેરી ને ઉકાળો.

  12. 12

    વધાર ને ઢોકળા પર રેડી દો.

  13. 13

    ઉપર ટોપરા નુ ખમણ અને કોથમીર છાંટી, ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshna Zinzuvadia
Darshna Zinzuvadia @cook_24712646
પર

ટિપ્પણીઓ

Similar Recipes