રાજગરા નો ફરાળી શીરો(farali siro recipe in Gujarati)

Daksha B
Daksha B @cook_24166687

રાજગરા નો ફરાળી શીરો(farali siro recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 પીરસવાનું
  1. 1 વાટકીરાજગરા નો લોટ
  2. 1 વાટકીઘી
  3. 1.5 વાટકીખાંડ
  4. 2 વાટકીગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા 1વાટકી ઘી લઈ ગરમ કરો.

  2. 2

    ઘી ઓગળે એટલે તેમાં રાજગરા નો લોટ ઉમેરી હલાવો.

  3. 3

    લોટ ને ઘી મા ધીમી આંચ પણ 5 મિનીટ માટે સેકી લો.લોટ શેકાઈ જસે એટલે તેનો કલર લાલાશ પડતો થઈ જશે.

  4. 4

    હવે તેમાં ગરમ પાણી અને ખાંડ ઉમેરી સારી રીતે હલાવો.બધું પાણી ચૂસાય જાય ત્યાં સુધી હલાવો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ રજગરા નો શીરો. આ સિરો ફરાળી હોવાથી વ્રત અને ઉપવાસ મા પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

ટિપ્પણીઓ

Similar Recipes