રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ કપ કણકી અને ૧ કપ અળદની દાળ લઇ તેને પાણી માં પલાળી લો.૩ કલાક સુધી પલાળી રાખો ત્યારબાદ તેને પીસી લો.અને ખીરું માં મીઠું અને ખાવાનો સોડા નાખી હલાવી લો.
- 2
અવે ૧ કપ તુવેર ની દાળ લઈ ધોઈ તેને બાફી લો.બફાય જાય એટલે તેને વલોણી થી વલોવવી.અવે મિક્સર ના કપ માં ટામેટા ના ટુકડા કરી લો ત્યારબાદ તેને પીસી લો. અવે તપેલી માં તેલ મૂકી તેમાં હીંગ,રાઈ, મીઠો લીમડો અને સૂકાં મરચાં નાખીને તેને તતડવા દો તતડે એટલે તેમાં ટામેટાં ની ગ્રેવી નાખી તેને ચઢવા દો અને તેમા મીઠું,મરચું,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો, સાંભાર મસાલો અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો ત્યારબાદ તેમાં દાળ નાખો અને દાળ ઉકળે કોથમીર નાખી એટલે તૈયાર છે.
- 3
અવે ઈડલી પ્લેટ માં તેલ લગાવી દો અને ખીરું પાથરી તેને કૂકરમાં સ્ટીમ કરવા મૂકો ૫ મીનીટ સુધી થવા દો.ત્યારબાદ સર્વ કરો ઈડલી સાંભાર.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
#ST#idli#lavaidli#sambharstuffedidli#innovativesouthfusion#idlisambharcupcakes#cookpadgujaratiસાંભાર ભરેલી ઈડલી એ નાસ્તા અને રાત્રિ ભોજનમાં બનતી જોવા મળે છે. ઈડલી બનાવવી ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ લાવા ઈડલીની રેસીપી નિયમિત ઇડલી સાંભારથી અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે મારી જેમ ઈડલીના ચાહક છો, તો આ રેસીપી ચોક્કસપણે તમારી ફેવરિટ બનશે. સાંભાર ભરેલી ઈડલી એટલે કે લાવા ઈડલીને કાપવામાં આવે ત્યારે તેમાંથી સાંભાર બહાર આવે છે જે દેખાવમાં લાવા જેવો હોય છે. આથી, આ ઈડલી લાવા ઈડલી તરીકે ઓળખાય છે. Mamta Pandya -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
-
-
-
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
-
-
-
-
-
-
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
વઘારેલી સંભાર ઈડલી (vaghareli Sambhar idli recipe in Gujarati)
#માઇઇબુક#વિકમીલ ૧#સ્નેકસ Heena Upadhyay -
-
-
ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)
#breakfast #cooksnap #KER Nasim Panjwani -
-
-
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13236638
ટિપ્પણીઓ (2)