હિબીસકસ અને દાડમ નો જ્યુસ (hibiscus and Pomegranate juice in gujarati immunity booster drink)

Tejal Sheth
Tejal Sheth @cook_18785007

#સુપરશેફ3
આ વરસાદી મોસમમાં દાડમ ભરપૂર આવે છે.
ને આપણે બધા જાણીએ છીએ કે દાડમ કેટલું ગુણકારી ફળ છે. અત્યારે આપણે બધા કોરોનાવાયરસ સામે લડી રહ્યા છે તો આ એક એવું શરબત છે જેનાથી તમારી પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને એને સાથે મેં જાસૂદ ના ફૂલ નો ઉપયોગ કર્યો છે જાસૂદ ના ફૂલ પણ એટલા જ ગુણકારી છે ગરમીમાં ઠંડક આપે છે અને વરસાદી મોસમમાં અને ઠંડીમાં એ ગરમાવો આપે છે. બંને માં વિટામિન સી ભરપૂર છે. તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો

હિબીસકસ અને દાડમ નો જ્યુસ (hibiscus and Pomegranate juice in gujarati immunity booster drink)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ3
આ વરસાદી મોસમમાં દાડમ ભરપૂર આવે છે.
ને આપણે બધા જાણીએ છીએ કે દાડમ કેટલું ગુણકારી ફળ છે. અત્યારે આપણે બધા કોરોનાવાયરસ સામે લડી રહ્યા છે તો આ એક એવું શરબત છે જેનાથી તમારી પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને એને સાથે મેં જાસૂદ ના ફૂલ નો ઉપયોગ કર્યો છે જાસૂદ ના ફૂલ પણ એટલા જ ગુણકારી છે ગરમીમાં ઠંડક આપે છે અને વરસાદી મોસમમાં અને ઠંડીમાં એ ગરમાવો આપે છે. બંને માં વિટામિન સી ભરપૂર છે. તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. દાડમ
  2. ૪-૫ જાસૂદ ના ફૂલ
  3. મુઠી ભર ફુદિના ના પાન
  4. ૧/૨ ટુકડોઆદુ
  5. જરૂર મુજબ સંચળ પાઉડર
  6. ચમચા મધ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાડમ ને ખોલી નાખો અને એના દાણા કાઢી લો ત્યારબાદ એક મિક્ષર ના ધરમ ફુદીનાના પાન જાસૂદ ના ફૂલ સંચળ અને મધ નાખો

  2. 2

    જાસૂદના પાન છૂટા પાડીને એને પાણીમાં ગરમ કરી લો અને પછી પાણી અને ફુલ નો ઉપયોગ કરો

  3. 3

    મિક્સર જારમાં બધું ભેગું કરીને થોડું પાણી નાખી ને ચનૅ કરી લો. તૈયાર છે તમારો immunity booster જ્યુસ ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Sheth
Tejal Sheth @cook_18785007
પર

ટિપ્પણીઓ

Similar Recipes