પિટા બ્રેડ સાથે ફલાફલ અને હ્યુમસ... લેબનીઝ ડીશ

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#ફ્લોર રેસીપી#monsun રેસીપી

પિટા બ્રેડ સાથે ફલાફલ અને હ્યુમસ... લેબનીઝ ડીશ

2 કમેન્ટ્સ કરેલ છે

#ફ્લોર રેસીપી#monsun રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ.... પૂર્વ તૈયારી બે કલાક
  1. ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  2. અડધો કપ ઘઉંનો લોટ ઇન્ડિયન
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીયિસ્ટ
  5. ૧ ચમચીખાંડ
  6. ૧ ચમચીમીઠું
  7. 2 કપમીડીયમ નવશેકુ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ.... પૂર્વ તૈયારી બે કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં એક કપ નવશેકુ પાણી તેમાં ખાંડ એક ચમચી અને એક ચમચી યિસ્ટ અને એક ચમચી મેંદો નાખી 15 મિનિટ માટે મૂકો. ફરમેંટેશન થાશે એટલે તેના ઉપર છે અથવા તો બુબ્બલસ દેખાશે.

  2. 2

    હવે આ ફર્મેન્ટેશન વાળું મિશ્રણ લોટ ની અંદર ઉમેરવું અને એક ચમચી મીઠું અને૨ ચમચી તેલ નાખી લોટ બાંધવો તેને બે કલાક માટે રેસ્ટ ઉપર મૂકો.

  3. 3

    રેસ્ટ બાદ તે જે તપેલામાં અથવા તો જે જગ્યાએ આપણે લોટ મુક્યો છે તે ડબલ સાઈઝનો થઈ જશે હવે તેમાંથી રોટલી વણતા હોય એવી રીતે ગોળ રોટલી વણી લેવી. તેને ૩૦ મિનિટ રેસ્ત ઉપર રાખવી અને તેના ઉપર નો ભીનો ટુકડો છે એ ગોઠવી દેવું

  4. 4

    હવે નોનસ્ટિક તવા ઉપર તેને શેકી લેવું તેના ઉપર કોઈપણ તેલ-ઘી કાંઈ લગાડવાની જરૂર નથી અને તે ફૂલકા રોટલી ની જેમ ફૂલ છે.

  5. 5

    રોટલી ફુલે દેખાય એટલે તેને બે ભાગમાં કટ કરી અને પોકેટ જેવું બનશે એ પોકેટ ની વચ્ચે તમે falafel, hummus કે પછી સલાડ અથવા tahini sauce લગાડીને તમે લઇ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes