ભાખરી પીઝા અથવા wheat flour pizza

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

ભાખરી પીઝા અથવા wheat flour pizza

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ mins
૨ માટે
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ચામચી બેકીગ પાઉડર
  3. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  4. ૧-૨ ચમચી દહીં
  5. 4 મોટા ચમચાતેલ
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. કેપ્સિકમ
  8. ૧/૨ગાજર
  9. ૧/૨કોબી સમારેલી
  10. ૨-૩ ટામેટા
  11. ૨-૩ ડૂંગળી
  12. ૧ મોટી ચમચીઆદુ મરચાની ચટણી
  13. ૧ મોટી ચમચીચીલી ફ્લેક્સ
  14. ૧ મોટી ચમચીઓરેગાનો
  15. ૧૦૦ ગ્રામ ચીઝ
  16. પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ mins
  1. 1

    લોટ કાથરોટ માં લઇ તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને સ્વાદ અનુસાર મીઠું નાખી પાણીથી લોટ બાંધવો જેમ આપણે રોટલી નો લોટ બાંધતા હોય એ પ્રમાણે હવે તેને પાંચથી સાત મિનિટ ટેસ્ટ માટે મૂકી દેવું. તેેલ મોણ માટે.હવે તેના લુવા વાળી એક લુવો લઈ તેને રોટલી થી થોડુંક જાડું વણવું.ઉપર ફોક થી કાણા કરવા.

  2. 2

    એક સાઈડ પકાવી લઈ તેના પર પિઝા સૌસ લગવી હવે બધા શાકભાજી સુધારેલા રાખો પછી ચીઝ ખમનીને રાખો.હવે ઉપર ધકન રાખો.

  3. 3

    ચીઝ પીગળે અને નીચે ની લેયર ક્રિશ્પી થાય ત્યા સુધી ધીમા તાપે શેકી લેવું..ઉપર ચિલી ફ્લેકસ અને ઓરેગાનો ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes