રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પ્રથમ ડુંગળી, ટમેટાં, કોબી, ગાજર,લસણ, મરચા, ને સમારવુ.
- 2
ત્યારબાદ ચોખા લઈ ને ધોઈ નાખવા. વધાર કરવા માટે ઘટકો(જીરું, રાઈ, સુકુ મરચું, ગરમમસાલો, મેગી મસાલો)
- 3
એક કુકર લો. તેમાં તેલ નો વઘાર કરો.તેમાં સમારેલા કટકા નાખો તેમાં ગરમમસાલો અને મેગી મસાલો નાખી સાતળો. તેમાં ભાત અને પાણી નાખી ને હલાવો. કુકર મુકીદો.3-4 સીટી વાગે ગેસ બંધ કરી દો. પુલાવ ભાત તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ(Vegetable pulav recipe in Gujarati)
#GA4#week8#Pulao રૂટિનમાં પુલાવ બનતો જ હોય છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Miti Mankad -
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
-
વેજીટેબલ વિથ મગ પુલાવ(Vegetable With Moong Pulav Recipe In Gujarati)
#GA4#Week8#Pulav surabhi rughani -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
શિયાળામાં શાકભાજી સરસ આવે છે અને પુલાવ એવી ડિશ છે જે લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. લગભગ બધા ને ભાવે જ છે. અહીં મેં કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો છે. ઝડપથી બની જાય છે અને પાણી નું બરાબર માપ લેવા થી એકદમ છુટો પણ બને છે. સાથે સલાડ, રાઇતું અને પાપડ હોય તો પરફેકટ ડિનર....#GA4#Week8 Rinkal Tanna -
-
વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
#ઓગસ્ટ#સુપરશેફ4#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 16...................... Mayuri Doshi -
-
-
-
-
વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ4#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 16...................... Mayuri Doshi -
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે. charmi jobanputra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13292648
ટિપ્પણીઓ (2)