લેફ્ટ ઓવર રાઈસ પુલાવ (Leftover Rice Pulav Recipe In Gujarati)

Mayuri Kartik Patel @cook_26196254
લેફ્ટ ઓવર રાઈસ પુલાવ (Leftover Rice Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પૅનમા તેલ ગરમ કરી કાન્દા સાન્તળી લ્યો. પછી ટામેટાં સાન્તળી લ્યો.
- 2
કાન્દા ટામેટાં ની ગ્રેવી બની જાય પછી બધા શાક અને મસાલા ઉમેરી તેલમાં પાકવા દ્યો.
- 3
પાકી જાય પછી ભાત ઉમેરી બરાબર હલાવી ને ૨ મીનીટ ગેસ પર હલાવતા રહો તૈયાર છે લેફ્ટ ઓવર રાઈસ પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેફ્ટ ઓવર રાઈસ રસીયા મુઠીયા (Leftover Rice Rasiya Muthia Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રાઈસ) Hetal Chirag Buch -
લેફ્ટ ઓવર રાઈસ માંથી કટલેસ(Leftover Rice Cutlet Recipe In Gujarati)
શનિ કે રવિવારે નાસ્તા માં બનતી હોય છે.આ કટલેસ બહુ ફટાફટ બની જાય છે અને રાંધેલા ભાત બચ્યા હતા તેમાં થી મેં કટલેસ બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
-
લીલવા પુલાવ (Lilava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#PULAV#COOKPADGUJ#COOKPADINDIA શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને નવા લીલવા ( લીલી તુવેર) પણ આવવા લાગ્યા છે. લીલવા નો પુલાવ સ્વાદ માં સરસ લાગે છે. Shweta Shah -
લેફ્ટ ઓવર રાઈસ માંથી અપ્પમ
#Weekendઆજે મારી ઘરે રાંધેલા ભાત બચ્યા હતા તેમાં થી મેં આજે અપ્પમ બનાવ્યા છે. ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. એક વાર જરૂર ટ્રાય કરજો તો ચાલો.. Arpita Shah -
-
-
-
-
બ્લેક રાઈસ પુલાવ (Black rice Pulav recipe in Gujarati)
#GA4#Week19 બ્લેક રાઈસ ને ફોરબીડન રાઈસ તરીકે પણ ઓળખાય છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. જે આયુષ્ય વધારે છે. બહુ હેલ્ધી માટે ચાઈના માં ઊંચી પોસ્ટ પર હોય તેનાં માટે રીઝર્વ રાખતા. કોમન પ્રજા માટે ફોરબીડન રાઈસ લેવા ની ખાવા ની છૂટ નહતી.તેમાં ઘણું બધું પાણી પીવે છે. સ્ટીકી રાઈસ પણ કહેવામાં આવે છે. અનેકવિધ વસ્તુઓ બનાવી શકાય છે. Bina Mithani -
-
-
લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#leftover#Khichdi#pakoda Keshma Raichura -
-
-
લેફ્ટ ઓવર રાઈસ ઉત્તપમ (Left Over Rice Uttapam Recipe In Gujarati)
આપણે ગુજરાતીઓ સામાન્ય રીતે વધેલા ભાત માંથી મુઠિયા કે રસિયા મુઠિયા બનાવીએ. ઘણી વાર ભજિયા કે થેપલામાં પણ હાથેથી મસળીને ભાત ઉમેરીએ. આજે તો બાળકોને ખબર ન પડે અને મસ્ત ભાવતા ઉત્તપમ બનાવ્યા.. બ્રેક ફાસ્ટમાં તો બધાને જલસા જ પડી ગયા.. ખૂબ બધા શાક નાખ્યા હોવાથી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી બની.. Dr. Pushpa Dixit -
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
લેફ્ટ ઓવર રાજમા દાળ (Leftover Rajma Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર રાજમા દાળ Ketki Dave -
-
-
-
લેફ્ટ ઓવર રાઈસ ના વડા (Left Over Rice Vada Recipe In Gujarati)
સાચી ગૃહિણી એ જ કે જે અન્ન નો જરા પણ બગાડ ના થવા દે અને રાંધેલી વસ્તુ બગડે નહિ કે ફ્રેન્કી ના દેવી પડે એની ખાસ ધ્યાન રાખે.ઘણી વાર બનાવેલી રસોઈ માંથી ઘણી વખત બચતું હોય છે એમાંના એક એટલે ભાત .રૂટિન ની રસોઈ માં ભાત વધે તો એના આવા ટેસ્ટી વડા બનાઈ ને એનો રિયુઝ કરી શકાય છે. Bansi Thaker -
-
લેફ્ટ ઓવર ખીચડી ના વેજીટેબલ પરોઠા (Left Over Khichdi Vegetable Paratha Recipe In Gujarati)
#FFC8#week8#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969554
ટિપ્પણીઓ