કપ કેક (cup cake recipe in gujarati)

Desai Arti
Desai Arti @cook_22705033

આ રેસીપી મેંગો ની સિઝન બનાવવામાં આવે છે પણ મેં અહીં ફ્રોઝન મેંગો ના પીસ વાપર્યા છે આ મફિન્સ થવામાં ખૂબ જ ટેસ્ટી ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો

કપ કેક (cup cake recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

આ રેસીપી મેંગો ની સિઝન બનાવવામાં આવે છે પણ મેં અહીં ફ્રોઝન મેંગો ના પીસ વાપર્યા છે આ મફિન્સ થવામાં ખૂબ જ ટેસ્ટી ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4  વ્યક્તિ માટે
  1. ૧ કપમેંદો,
  2. 1 કપકેરીના ટુકડા
  3. હાફ ટી ચમચી વેનિલા એસેન્સ
  4. 4 ટેબલ સ્પૂનખાંડ
  5. 1/2ચમચી બેકિંગ પાઉડર
  6. ચુટકીખાવાનો સોડા
  7. ચુટકીકેસર દુધ માં પલાડેલું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઓવનને ૧૮૦ ડિગ્રી પર પ્રી હિટ હીટ કરવા મૂકો, મફિન મોલ્ડ ને તેલથી ગ્રીસ કરો કેરીના ટુકડા અને ખાંડને મિક્સ કરી ગેસ પર ખાંડ ઓગળે ત્યાં સુધી કૂક કરો ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડાને ચાળી લો તેમાં ક્રશ કરેલી કેરી ની પ્યુરી ઉમેરો જરૂર લાગે તો થોડું દૂધ ઉમેરો વેનિલા એસેન્સ અને કેસર ઉમેરો કટ કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરો છેલ્લે તેમાં કેરીના ટુકડા ઉમેરી બેટર તૈયાર કરો

  3. 3

    આબેટર ને મફિન મોલ્ડમાં ભરો અને ઓવન માં પંદરથી વીસ મિનિટ બેક કરવા મૂકો

  4. 4

    બેક થઈ જાય એટલે તેને પંદરથી વીસ મિનિટ ઠંડું પાડી અન મોલ્ડ કરી લો અને તેની ઉપર કેરીના ટુકડા મૂકી સર્વ કરો

  5. 5

    તો ફ્રેન્ડ તૈયાર છે નાના અને મોટા સૌને ભાવે એવામંગો મફિન્સ આશા છે તમને બધાને ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Desai Arti
Desai Arti @cook_22705033
પર

Similar Recipes