ટોમેટો રાઈસ (  Tomato Rice Recipe In Gujarati )

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ચોખા
  2. 3મિડિયમ સાઈઝના ટામેટાં
  3. 1ખીરા કાકડી
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/4હળદર
  6. 1/2ચમચી ધાણાજીરું
  7. 2 ચમચીતેલ
  8. હિંગ
  9. 1લીલું મરચું ચોપ
  10. મરી સ્પ્રિંકલ કરવા
  11. મીઠું સ્વાદ મુજબ
  12. કોથમીર
  13. ફુદીના ના પાન ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ધોઈ ને રાઈસ બનાવી લો 2 ટામેટાં ને ક્રશ કરી ગ્રેવી કરી લો 1 ટામેટુ ચોપ કરી સાઈડમાં મુકી દો

  2. 2

    કાકડી ના થોડા જાડા પિત્તા કરી મરી અને મીઠું સ્પ્રિંકલ કરી એક પેનમાં તેલ મૂકી 2 મિનિટ માટે બંને બાજુ શેકી લો અને સાઈડમાં મુકી દો

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ નાખી ટામેટાં ની ગ્રેવી નાખી 5 મીનીટ માટે થવા દો પછી રાઈસ નાખી.બધો મસાલો નાખી અને છેલ્લે ચોપ ટામેટાં અને મરચાં નાખી કોથમીર નાખી ગેસ બંધ કરી દો

  4. 4

    હવે ઍક સર્વિંગ પ્લેટમાં કાકડી ના 2 પિત્તા

  5. 5

    એકબીજા ની ઉપર મુકી રઈસ મુકી ફુદીનાના પાન થી ગાર્નીશ કરો આવી રીતે 3 થી 4 લાઇન બનાવી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pragna Shoumil Shah
પર

Similar Recipes