રાંધવાની સૂચનાઓ
- 1
અંજીર ને 10 મિનિટ ગરમ પાણી માં બૉડી પછી પણી નિતારિ લઈ નાના ટૂકડા કરી લો.દૂધ ને ઍક કઢાઈ મા લઈ ગરમ કરવા મૂકો.દૂધ ગરમ થાય એટલે બે ચમચી દૂધ વાટકી માં લઈને એમા કેસર નાખી રેવા દો.
- 2
હવે દૂધ માં ઍક ઉભરો આવે એટલે એમા અંજીર ઉમેરી દો.દૂધ ને ફાસ્ટ ફ્રેમ પર સતત હલાવતા જઈ થવા દેવું.થોડુ જાડું દૂધ દેખાય એટલે એમા ખાંડ અને કેસર ઉમેરી દો.ખાંડ નુ પાણી બળે અને અંજીર પણ બરાબર ચડી જાય અને રબડી ઘટ્ટ થાય એટલે ડ્રાઈ ફ્રુટ ના ટૂકડા ઉમરી હલાવી લઈ ગેસ પર થી ઉતારી રબડી થંડી થવા દો.પછી થંડી થંડી રબડી ફરાળી થાળી સાથે કે એખલી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે


અંજીર રોલ(Anjir roll in Gujarati)
#વિકમીલ -2#સ્વીટઅંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એમાંથી ભરપૂર પ્રમાણ માં ઓમેગા 3 ane વિટામિન્સ મળે છે અને ખુબજ હેલ્ધી છે ..


શાહી અંજીર રબડી (Shahi Anjeer Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#કૂકબુકદિવાળી એટલે હસી ખુશી અને આનંદ કરવાનો તહેવાર.ઘર ના બધા જ લોકો સગા સબંધી ઓ ભેગા થાય ,નાના મોટા સૌ ફટાકડા ફો ડે,રંગોળી કરે ,ઘર સજા વે,અને સૌથી મોટી વાત એ કે બહુ જ અલગ અલગ જાત ની મીઠાઈ ઓ બને અને મહેમાનો નું મોઢું મીઠું કરાવી એ.દિવાળી પાર્ટી હોય જે ડેઝર્ટ વગર અધુરી ગણાય.મે અહી બહુ જ સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી સેર કરી છે.શાહી અંજીર રબડી આપને અગાઉ થી બનાવી ને ફ્રીઝ માં રાખી શકીએ અને એને ઠંડી ઠંડી પીરસી સકિયે.નાના મોટા સૌ ને આ શાહી અંજીર રબડી ખૂબ જ ભાવશે.આમાં આપને કાજુ ,બદામ,અને અંજીર નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ જ healthy છે.


ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)
આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે#MW1


બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે.


ઇન્સ્ટન્ટ બ્રેડ રબડી (Instant Bread Rabdi Recipe In Gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધ માં થી બનતી લગભગ બધી જ વાનગીઓ પ્રિય છે એટલે અવાર નવાર કંઇક નવું બનાવવાનું મન થાય... લછેદાર રબડી પહેલી વાર રાજસ્થાન માં પીધી હતી જે બધા ને બહુજ ભાવી હતી. મેં એમાં મારું વેરિયેશન ઉમેરી એકદમ ફટાફટ બની જતી અને ટેસ્ટ માં બેસ્ટ એવી રબડી બનાવી જે હવે ઘર નાં બધા ની ફેવરિટ છે...તો તમે પણ ટ્રાય કરો આ રેસિપી...#cookpadindia#cookpadgujarati


અંજીર બરફી(Anjir barfi recipe in Gujarati)
#CookpadTurns4#Week 2#ડ્રાયફ્રુટ#અંજીર બરફી


અંજીર બરફી
#ફ્રૂટ્સઅંજીર ને જન્નત નું ફળ કહેવામાં આવે છે એમાંથી વિટામિન મિનરલ અને એક્સીઓક્સીડેન્ટ મળે છે જે આપણા માટે ખુબજ ફાયદાકસરક છે આપણા રોજિંદા આહાર માં અંજીર નો સમાવેશ કરવો જોઈએ ..


મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13


શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)
તમને ભાગ્યે જ કોઈ મળશે જેને સુગંધિત કેસર અને એલચીથી બનેલી શાહી રબડી પસંદ ન હોય. જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત હોય છે. રબડી બનાવવામાં ૩૫ મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.#shahirabdi#rabdi#kesarrabdi#cookpadindia#cookpadgujarati


ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે


અંગુર રબડી(angoori rabdi recipe in gujarati)
અંગુર રબડી મે આજે પેહલી વાર બનાવી છે


રબડી(Rabdi Recipe In Gujarati)
જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.


કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)
આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય..


મકાઈ, ગુલાબ રબડી (Makai Gulab Rabdi Recipe In Gujarati)
#GA4#Week8ખીર,અને રબડી આપણી પ્રાચીન સમયથી બનતી વાનગી છે,તે દરેક ના ઘરમાં બનતી સ્વાદિષ્ટ ડીશ છે, દૂધ માં આપણ ને કેલ્શિયમ મળે છે, મકાઈ માં થી આપણ ને વિટામિન બી,મિનીરલસ,કોપરા, ઝીંક, મળે છે, ગુલાબ માંથી antioxidant મળે છે.મે બધું મિક્સ કરી ને એક સ્વાદીષ્ટ મકાઈ, ગુલાબ રબડી બનાવી છે.


ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake


ફરાળી અંગુર રબડી (Farali Angoor Rabdi Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથે અંગુર રબડી બહુ જ ફાઈન બને છે મારા mom જેવી તો ન બને મારાથી અંગુર રબડી પણ મે ટ્રાય કરી અંગુર રબડી ખરેખર સરસ બની .. મા તે મા બીજા બધા વગડાના વા


મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી


ખજૂર અંજીર શેઇક(Khajur anjir shake recipe in gujarati)
#GA4#Week8#Milkખજૂર અને અંજીર બને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. શિયાળા માં ખજૂર અને અંજીર નું સેવન કરવું જ જોઈએ. અહી બંને વસ્તુ નો ઉપયોગ કરી ને શેઇક બનાવ્યો છે. જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે અને ગુણકારી પણ ખરો.


રાઈપ બનાના રબડી
#પીળીનો સુગર ,નો જેગ્રીરાઇપ બનાના રબડી ની ખાસ વાત એ છે કે આ રબડી મે ખાંડ વિના બનાવી છે.અને આ રબડી માં પાકા કેળાને એડ કર્યા છે. પાકા કેળા ની પોતાની મીઠાશ હોય છે અને કેળા દૂધ,કેલ્શિયમ થી ભરપુર હોય છે.જે આપડા શરીર અને હાડકા માટે ખુબજ જરૂરી હોય છે.આશા રાખું છું આપને આ રાઇપ બનાના રબડી ની રેસીપી ખુબજ ગમશે અને આપ બનાવશો.


રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી .


અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#SFR


સાત્વિક રબડી.(Satvik Rabdi Recipe in Gujarati)
આ રબડી દૂધ વગર કાજુ અને શક્કરીયાં નો ઉપયોગ કરી બનાવી છે. દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઝટપટ તૈયાર થતી હેલ્ધી રબડી છે.


અંજીર ડ્રાયફ્રુટ ગોળ પાપડી(Fig dryfruit chikki recipe in Gujarati)
શિયાળા ની સીઝન એટલે નવું બનાવવાની અને ખાવાની સીઝન મોટા ભાગે બાળકો ને દરેક ડ્રાય ફુટ ખાતા નથી તો મેં વિચાર્યું કઈ અલગ બનાવતો મેં બનાવી અંજીર ડ્રાય ફ્રુટ ગોળ પાપડી આ વાનગી અંજીર કાજુ બદામ પિસ્તા અખરોટ થી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ અંજીર ડ્રાય ફ્રુટ ગોળ પાપડી#CookpadTurns4


કેસર રબડી(kesar rabdi in Gujarati)
#વીકમીલ૨


સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે.


મેંગો રબડી (Mango Rabdi Recipe In Gujarati)
રબડી મેંગો ફ્યુઝન


ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે.


ડ્રાય ફ્રુટ અંજીર રોલ(Dry fruit anjir roll recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં આપણે ડ્રાયફ્રુટ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી ઘણી રીતે ખાતા હોઈએ છીએ. અને ખજૂર પાક પણ ખૂબ બનાવતા હોઈએ છીએ આજે મેં આજ ખજૂર પાક ને અંજીર સાથે તેના રોલ બનાવ્યા છે અને એક ખજૂર પાક નું નવું વર્ઝન આપ્યું છે.


ઠંડાઈ રબડી (Thandai Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_special#milkકાળઝાળ ગરમીમાં રોજ કઈક નવું ઠંડુ પીવા નું મન થાય છે ,ગઈ કાલે ગેસ્ટ આવ્યા હતા તો મે આ ઠંડાઈ રબડી બનાવી હતી .ઘર ની બનાવેલી રબડી બધાને ભાવી અને ગેસ્ટ નું પણ સચવાઈ ગયું.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13301850
ટિપ્પણીઓ (13)