ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 1 કપતરબુચ
  2. 1 ચમચીલીંબુ નો રસ
  3. 2 ચમચીખાંડ
  4. 1 ચમચીસંચર
  5. 1/2 કપફુદીના ના પાન
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. ટુકડાબરફ ના
  8. સોડા વોટર અથવા ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    મિક્સચર જાર માં બધુંજ લઇ પીસી લો અને ગરણી થી ગાળી લો. ગ્લાસ મા બરફ ના ટુકડા નાખી મિશ્રણ લઈ સોડા અથવા ઠંડુ પાણી નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

Similar Recipes