કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)

#સુપરશેફ4
# દાળ_ચોખા_ની_વાનગીઓ
ઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું..
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
#સુપરશેફ4
# દાળ_ચોખા_ની_વાનગીઓ
ઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું..
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાની કણકી ધોઈને મીઠુ ઉમેરી નરમ ભાત બને એ પ્રમાણે કુકરમાં ભાત બનાવી લેવો.
- 2
લસણ જીરૂ અને લાલ મરચાં ની અધકચરી ચટણી ખાંડી લેવી.
- 3
રાંધેલા ભાત માં છાશ અને જરૂર મુજબ પાણી અને મીઠુ ઉમેરવું. રવઈ થી વલોવી લેવું. અને થોડું ગરમ કરવું.
- 4
વઘાર માટે ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે અધકચરી ખાંડેલી લસણ ની ચટણી ઉમેરી 2-4 મિનીટ સરખી સાંતળવી. થોડો વઘાર ઘેંશ માં ઉમેરી સરખું મિક્સ કરવો.
- 5
સર્વ કરતી વખતે ઉપરથી થોડો વઘાર ઉમેરવો.
વઘાર કરેલી લસણ ની ચટણી થી ઘેંશ માં એક અલગ જ સરસ સ્વાદ આવે છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘેંશ (Ghesh Recipe In Gujarati)
#ભાતઆ વાનગી ચોખા ની કણકી માં દહીં નાખીને બનાવવામાં આવે છે..આ ખાવા થી વિટામિન 12 ની શરીરમાં ઊણપ વર્તાય રહી હોયતો ..આ અઠવાડિયે બે વખત ખાય તો.. બહુ જ સારું રહે છે.... ખુબ જ પૌષ્ટિક આહાર છે.. Sunita Vaghela -
કણકી (Kanki Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 6 આ એક વિસરાતી વાનગી મા ની રેસીપિ છે જેને મે શાક ઉમેરી વધારે હેલ્ધી કરી છે. વડીલો ની પ્રિય હોઈ છે પણ નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Geeta Godhiwala -
-
ખાટી કણકી(Khatti Kanki Recipe In Gujarati)
આ વાનગી ની વિશેષતા એ છે કે બનાવવામાં સહેલી અને સ્વાદ માં ખુબ ટેસ્ટી છે. Shah Alpa -
કણકી (Kanki Recipe In Gujarati)
આ એક આખું ભોજન છે જે છાશ માં કૂક કરેલું હોય છે. જયારે કંઇ હલકું ખાવા ની ઈચ્છા થાય તો આ બેસ્ટ ઓપ્શન છે. મેં અહિયા કણકી, લચકો દાળ, કંચુબર,ઘી અને પાપડ સાથે સર્વ કર્યુ છે.આ બહુજ હેલ્થી વાનગી છે.#RC2#Week2 Bina Samir Telivala -
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
#સાઉથ#ચટણીભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ. Pragna Mistry -
વિટામિન બી -12 યુક્ત ઘેંસ (Ghesh Recipe In Gujarati)
# વિસરાતીવાનગી #ઇન્ડિયા2020 #ગુજરાતીગામઠીવાનગીઆ એક વિસરાયેલી ગામઠી વાનગી છે. મેડિટેશન કરતી વખતે આ પ્રકારનો આહાર મેડીટેશન ને સાર્થક બનાવે છે. બનાવા માં એકદમ સરળ પણ વધારે હલાવવું પડતું હોવાથી . આજ ની દોડ ભરી લાઈફ માં બનાવું મુશ્કેલ લાગે છે પણ થોડી વાર માં જ તૈયાર થઇ જાય છે અને બવ જ યમ્મી લાગે છે.પણ અહીંયા મેં એક જુગાડ કર્યો કેમ કે મારી પાસે કણકી નોહતી તો મિક્સર માં થોડી પિસી દીધું મારી કણકી તૈયાર થઇ ગઈ..Habiba Dedharotiya
-
કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફલોર્સ/લોટપકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું. Pragna Mistry -
વઘારેલી ઘેશ (Vaghareli Ghesh Recipe In Gujarati)
#CookpadIndia#COOKPADGUJRATI#weekend જ્યારે કંઈક કરવું અને મસાલેદાર પણ ખાવું હોય અને ફટાફટ બનાવી દેવું હોય ત્યારે કાકીને ઘેર ખૂબ સારું ઓપ્શન છે તે છાશ સાથે તૈયાર કરવામાં આવે અને ઘી થી તેને વઘારવા માં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં પણ કમોદ ની કણકી નો ઉપયોગ કરવાથી આ ઘેશ બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
ચોખા ની ઘેંસ (Chokha Ghensh Recipe In Gujarati)
#સાતમ#શ્રાવણઆ રેસિપી મે સાતમ નિમિતે બનાવી છે આમ તો આકણકી ની બને પણ મારી પાસે કણકી ના હોવાથી મે ચોખાની જ ઘેંસ બનાવી. Krishna Joshi -
મસાલા કણકી (Masala Kanki Recipe In Gujarati)
#RC2રાતના ભોજન માટે પચવામાં હલકી, વિસરાતી વાનગી વઘારેલી કણકી ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ઘેંશ
#ટ્રેડિશનલજ્યારે આપણે ગુજરાત ની પરંપરાગત વાનગી ની વાત કરીએ તો આપણી પરંપરાગત વાનગી બહુ ઓછા ઘટકો સાથે બનતી અને તો પણ પૌષ્ટિક બને. ઘણી પરંપરાગત વાનગીઓ એવી છે જે હવે વિસરાયેલી વાનગી ની શ્રેણી માં પણ આવી ગયી છે.આજે એક પરંપરાગત અને પૌષ્ટિક ગુજરાતી વાનગી જે મને બહુ પ્રિય છે એની રેસિપી રજૂ કરું છું.ઘેંશ, ચોખા ની કણકી માંથી બનતી એક વાનગી, ચોખા તથા દહીં ના સંયોજન ને લીધે વિટામિન B12 ની ઉણપ માં મદદરૂપ થાય છે.પરંપરાગત વાનગીઓ આપણા બધા માટે નવી નથી હોતી પરંતુ જ્યારે કૂક પેડ આપડને મોકો આપે ત્યારે આપણે આપણી પ્રિય વાનગી તો રજૂ કરીયે જ ને.તો કોને મારી જેમ ઘેંશ બહુ ભાવે છે? એમાં પણ નવી કણકી ની ઘેંશ ની મીઠાસ કાઈ ઓર જ હોય છે.ઘેંશ બનાવાની વિધિ પણ અલગ અલગ હોય છે. માટી ના વાસણ માં પકાવતી ઘેંશ સ્વાદિષ્ટ બને છે પણ મેં આજે વઘાર વિના અને કુકર માં ઝડપી રીતે બનાવી છે. Deepa Rupani -
લીટી ચોખા / Litti Chokha
#જોડીઆ વાનગી બિહાર ની પરંપરાગત છે. લીટી એક બાટી નો પ્રકાર છે. તેમાં સ્ટફિંગ સત્તુ/દાળિયા નું હોઇ છે. અને તેને ચોખા સાથે પીરસવા માં આવે છે. ચોખા એ ભડથા નો પ્રકાર છે. Kalpana Solanki -
ચોખા ના લોટ ની ચકરી
#ટીટાઇમ ચકરી એ ગુજરાતી ઓ નો જાણીતો અને પ્રિય નાસ્તો છે.ચકરી જુદા-જુદા લોટ માંથી બને છે.જેમ કે ઘઉં નો લોટ, ઢોકળા નો લોટ, ચોખા નો લોટ વગેરે, તો આજે હું ચોખા ના લોટ માંથી ચકરી બનાવવા ની રેસિપિ લઈ ને આવી છું, જે સ્વાદ માં ખૂબ જ સરસ અને ક્રન્ચી બને છે. Yamuna H Javani -
-
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
ઘેંસ (Ghens Recipe In Gujarati)
#RDS#forgottenrecipes#cookpad_gujarati#cookpadindiaઘેંસ એ પારંપરિક ગુજરાતી વાનગી છે જે હવે વિસરાતી વાનગી ની શ્રેણી માં આવે છે. પહેલા ની પારંપરિક વાનગીઓ ઓછા ઘટકો સાથે બનતી અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. ઘેંસ એ આવી જ એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે જે ચોખા ની કણકી અને દહીં છાસ થી બને છે. કહેવાય છે કે ચોખા અને દહીં ના સમન્વય થી બનતી વાનગી વિટામિન બી12 ની ઉણપ દૂર કરવા માં મદદરુપ થાય છે. જ્યારે નવા ચોખા ની કણકી મળતી હોય ત્યારે તો ઘેંસ ખાવાની ખૂબ મજા આવે છે. આમ તો માટી ના વાસણ માં ચૂલા પર બનતી ઘેંસ નો સ્વાદ અનેરો હોય છે પરંતુ આજ ના નવા અને ઝડપી સમય માં લોકો ને હંમેશા સમય ની અછત હોય છે ત્યારે કુકર માં ગેસ પર ઘેંસ બને છે. ઘેંસ ને તમે વઘારી ને અથવા વધાર્યા વિના ખાય શકો છો. મેં વધાર્યા વિના ની બનાવી છે. Deepa Rupani -
ખાટી ઘેંસ(ghesh recipe in gujarati)
#India2020#વિસરાયેલ વાનગીઆ વાનગી બહુ જૂની છે. પહેલા ના ઘરડા લોકો આ વાનગી બનાવતા હતા. સાથે વિટામિન B૧૨ ની વધારવા માટે ખુબ જ ઉપયોગી છે.. મારાં માસી આ વાનગી બહુ બનાવે છે તેમની પાસે થી શીખીને હું પણ બનાવું છું વારંવાર. આ વાનગી પચવા માં ખુબ જ સરળ છે તો તમે પણ અચૂક બનાવજો.. Kamini Patel -
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
ડબકા કઢી(Dabka kadhi recipe in gujarati)
#india2020કઢી એ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. પકોડા, કેળા, મૂળા ની કઢી તો આપણે ખાઈયેજ઼ છીએ, તો ચાલો આજે એક જૂની અને સરળ એવી ડબકા ની કઢી પણ ચાખી લઇએ. Kinjalkeyurshah -
પાપડી ચાટૅ (કણકી ની પાપડી)
#એનિવર્સરી#week2#સ્ટૉટરકૂક ફોર ફુકપેડ મા ચોખા (કણકી)ના લોટ ની પાપડી નો ચાટૅ કરીયો છે. ગુજરાતી લોકો પાપડી વધારે ખાય છે. અને અવ્યારે તો પાપડી બનાવાની સેઝન છે. જે આખુ વષૅ વપરાય છે. પાપડી ચાટૅ એટલે મસાલા પાપડ જેવુ જ કહેવાય.તો આજે આપણે પાપડી ચાટૅ બનાવીએ. Kinjal Shah -
કણકીકોરમા ના ઢોકળા
#સુપરશેફ4 કણકીકોરમા નો લોટ ચોખાની કણકી અને જુદી જુદી દાળ ને ચોક્ક્સ પ્રમાણમાં લઈ બનાવેલો લોટ છે.જેના ઢોકળા કણી કણી વાળા બને છે. Preeti Sathwara -
કોદરી ની વેજિટેબલ ખીચડી (Kodri Recipe in Gujarati)
#KS2આ વેજિટેબલ ખીચડી ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઘણા ને કોદરી ભાવતી હોતી નથી પણ કોદરી માં વેજિટેબલ નાખી ને બનાવા થી કોદરી જેવું લાગતું નથી. ડાયાબિટીસ દર્દીઓ માટે કોદરી ખુબ જ સારી છે. Arpita Shah -
ઘેંશ (ghensh recipe in gujarati)
ઘેંશ એમ તો ચોખા ની કણક માંથી બનાવા માં આવે છે પરંતુ મેં અહીં બાસમતી ચોખા નો જ યુઝ કરીને ઘેંશ બનાવી છે. ઘેંશ સાતમ માં ખાવા માં આવે છે અને ખાટા દહીં માંથી બનાવા માં આવે છે એટલે બગડતી નથી. તેથી ખાસ રાંધણ છઠ ના દિવસે બનાવીને સાતમ ના દિવસે ખાવા માં આવે છે. સાતમ માટે ખાસ જોડે ખાવા માટે ભરેલા રવૈયા નું શાક બનાવા માં આવે છે. ઘેંશ અને રવૈયા બટાકા અથવા રીંગણ બટાકા નું શાક નું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. ઘેંશ મારી પર્સનલ બહુ જ ફેવરિટ છે. મેં અહીં રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#satam #સાતમ Nidhi Desai -
કણકી નાં થેપેલા પાપડ
સુકવણી ની સીઝન હવે ચાલું થશે તો મે આ અમારા પડોશી જૈન છે તેમની પાસે થી શીખ્યા છે તે લોકો ચોખા ના બીબડા કહે મે રેગ્યુલર લસણ આદું મરચાં ની પેસ્ટ વાળા બનાવેલ છે. HEMA OZA -
કણકી પુલાવ (Broken Rice Pulao Recipe In Gujarati)
#AM2રાઈસ રેસિપિસચોખા/ભાતરાઈસ મિલિંગ દરમિયાન જે ચોખા ભાંગી જાય છે તેને કણકી કહેવાય છે ,પીલાણ દરમિયાન જે નાના ટુકડા મળે તેને કણકી કહે છે ,તે ભાવમાં સસ્તી હોવાને કારણે તેનો ઉપયોગ પાપડ ,નૂડલ્સ ,સેવ ,સારેવડાં ,ઈડલી,ઢોસા વિગેરે બનાવવામાં થાય છે ,સસ્તી હોવા સાથે તેના પાચક ગુણ પણ ખુબ સારા છે ,પચવામાં તે એકદમ હલકી હોય છે ,અને એટલે જ ગ્રામીણ વિસ્તારમાં આજે પણ કણકીમાંથી ઘેંસ બનાવવાનો ચીલો ચાલુ જ છે મારા પિયરમાં ચોખાની સીઝનમાં ચોખા સાથે કણકીના બાચકાની(૨૫ કિલોની બોરી )ખરીદી થતી ,અને અમે તેમાંથી જ બધું બનાવતા ,આજે જૂની યાદ આવી ગઈ એટલે કણકીને નવા રંગરૂપમાંઢાળી પુલાવ બનાવ્યો ,કણકીને ચડતા જરાપણ વાર નથી લાગતી,એટલે આ વાનગી બહુ જલ્દી બની જાય છે .કણકી સાથે વિવિધ દાળ કે શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય , Juliben Dave -
ચોખા ની સેવ
#સાઈડ નાના મોટા બધાને પસંદ આવે અને દાળ ભાત અને પુલાવ સાથે માણી શકાય તેવી આપણે આજે ચોખાની સેવ બનાવી.આ સેવ આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય છે. બનાવમાં પણ ખૂબ જ સરળ છે. Bansi Kotecha -
-
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen
More Recipes
ટિપ્પણીઓ (6)