શેર કરો

ઘટકો

30 મીનીટ
1 સર્વિંગ
  1. 250 ગ્રામતુવેર ની દાળ
  2. 1 કપખાંડ
  3. 2 નંગઇલાયચી
  4. જાયફળ
  5. મોટો વાટકોઘઉ નો લોટ ઍક
  6. ઘી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    શૌ પ્રથમ દાળ ને બાફી લેવી પછી ચારણી મા કાઢી નિતારિ લેવી.

  2. 2

    પછી તપેલા મા દાળ નખી ખાંડ નાખિ ને હલાવવું. પછી ઇલાયચી જાયફળ નાખિ પુર્ણ તેયાર કરી ને ઠરવા દેવું.

  3. 3

    પછી રોટલી નો લોટ બાંધવો. પછી અળધિ રોટલી વણી ને તેમા પુરણ ભરવુ પછી તેને વાળી ને આખી વણી લેવી.

  4. 4

    પછી લોઢી મા ઘી મુકી ને સેક્વિ પછી ઘી સાથે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes