પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603

પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. ૨ કપતુવેર ની દાળ
  2. 3 ગ્લાસપાણી
  3. 1 કપખાંડ
  4. 4 નંગઇલાયચી
  5. 2 કપઘઉં નો લોટ
  6. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને બાફી લો. દાળ બફાઈ જાય પછી તેને થોડી ક્રશ કરી લો. પછી તેમાં ખાંડ અને ઇલાયચી નાખી ને મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ રોટલી નો લોટ બાંધો. પછી થોડી રોટલી વણો એમાં થોડું પુરણ એડ કરો પછી તેને પાછી વણો.

  3. 3

    ત્યારબાદ તાવડી માં સેકવા મૂકો. ત્યારબાદ રોટલી ની જેમ તેને સેકી લો.

  4. 4

    ત્યારબાદ તૈયાર છે પુરણ પોળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603
પર

Similar Recipes