બિહારી ઘુગની(Bihari ghugni recipe in gujarati)

Twinkal Kalpesh Kabrawala @cook_22118709
બિહારી ઘુગની(Bihari ghugni recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ૫ કલાક પલાળીને બાફી લેવા...કૂકર માં તેલ મૂકી તેજપતા લવિંગ ઉમેરી કાંદો સોટ્રવૉ....કાંદો લાલ પડતો થાય એટલે જીના સમારેલા ટામેટા ઉમેરવા...ખુબ સિત્રવુ. હવે તેલ છૂટું પડે એટલે એમાં બધા મસાલા એડ કરવા...બરાબર મિક્ષ થવા દેવું...
- 2
હવે ચણા ઉમેરવા..બરાબર હલાવીને પાણી એડ કરવું..5 સિટી લગાવીને સીઝવા દેવું....a ગરમ રોટલી કે પરોઠા સાથે પીરસી શકાય. ખુબ જ ટેસ્ટી લાગ્યું.
Similar Recipes
-
ઘુગની (ghugni recipe in gujarati language)
#ઈસ્ટઈન્ડિયારેસિપી#ઈસ્ટ#ઘુગની#બિહારઆજે હું તમારી માટે બિહાર ની રેસિપી લઈ ને આવી છું જેનું નામ છે ઘુગની એ યીસ્ટ બિહાર ની એક પ્રખ્યાત રેસિપી છે દેશી કાળા ચણા માંથી બનાવવા માં આવે છે ઝારખંડ બિહાર માં આ દેશી કાળા ચણા ની ઘુગની ની રેસિપી ને તમે ચાટ ની જેમ અને ગ્રેવી વાળી પણ બનાવી શકો છો અને બનાવી પણ એક્દમ સરલ છે તો તમે પણ બનાવજો બિહાર ની પ્રખ્યાત રેસિપી ઘુગની. Dhara Kiran Joshi -
-
બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati)
#ઈસ્ટઘુઘની એક પ્રખ્યાત વાનગી છે જે કાળા ચણા માંથી બને છે. બિહાર, જારખંડ અને કલકત્તા ના ચાટ બજાર ની આ સ્પેશિયલ રેસિપી છે જે બધાં જ બઉ એન્જોય કરે છે. આને રાઈ ના તેલ થી બનાવવા માં આવે છે. Kavita Sankrani -
બિહારી ઘુગની(bihari ghugni recipe in Gujarati)
#ઈસ્ટઘુગની એ બિહારની ખૂબ જ ફેમસ વાનગી છે તેમાં કાળા દેશી ચણા નો ઉપયોગ થાય છે ચાલો શેર કરીએ બિહારી ઘુગની ની રેસીપી Nisha -
ઘુગની(ghugni recipe in gujarati)
#eastઆ વાનગી ઈસ્ટ ઈન્ડિયા ના રાજ્ય માં ખૂબ જ ફેમસ છે. આસામ, બેંગાલ જેવા રાજ્ય માં. Hetal Prajapati -
ઘૂગની / ઘૂગની ચૂરા(ghugni/ ghugni chura recipe in gujarati)
ઘૂગની એ બિહારની પ્રખ્યાત વાનગી છે. બિહારમાં કાળા કઠોળ ના ચણા નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે. ઘૂગની ને પૌંઆ(શેકેલા અથવા તળેલા) અને ટોમેટો કોથમીર લસણની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. બિહારમાં તેને ઘૂગની ચૂરા થાળી કહેવામાં આવે છે.#ઈસ્ટ Dolly Porecha -
-
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
-
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave -
બિહારી આલુ મસાલા
#આલુમારા સાસુ નો જન્મ ઝારખંડ (બિહાર) માં થયો છે. એટલે ત્યાં ની એક પ્રખ્યાત વાનગી આજે તમારી માટે લઈને આવી છું. Kavita Sankrani -
બિહારી સમોસા (bihari samosa recipe in gujarati)
બિહાર માં સમોસા ને સિંઘાડા કહે છે.તે ગુજરાતી કરતા થોડાં અલગ રીતે બને છે.તેઓ તેમાં તળેલી શીંગ નાખે છે તેમજ પંચ કોરણ( પાંચ મસાલા જીરું, વરિયાળી,કલોનજી, અજમો,મરી)નો ઉપયોગ બીજા રૂટિન મસાલા સાથે કરે છે.# ઈસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
ફ્લાવરનું શાક (Cauliflower Sabji Recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerફૂલકોબી એ એક ખૂબ આરોગ્યપ્રદ શાકભાજી છે જે પોષક તત્ત્વોનો નોંધપાત્ર સ્રોત છે.તેમાં વનસ્પતિના અનન્ય સંયોજનો પણ શામેલ છે જે હૃદય રોગ અને કેન્સર સહિતના અનેક રોગોનું જોખમ ઘટાડે છે. Twinkal Kalpesh Kabrawala -
ઘુધની (Ghugni Recipe In Gujarati)
#LCM2#WLD#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ધુધની એક બંગાળી વાનગી છે. ધુધની બંગાળનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી બનાવવા માટે પીળા સૂકા વટાણા નો ઉપયોગ કરવામાં આવે છે. વટાણાને પલાળી, બાફી, ડુંગળી ટામેટાં સાથે વઘારી, વિવિધ મસાલાના ઉપયોગ દ્વારા આ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં આવે છે. ઘૂઘની ને નાસ્તા તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મિક્સ દાળ ખીચડી..રીંગણ નું શાક (simple Gujarati dish recipe in gujarati)
#વીક ૨ મિક્સ દાળની ખીચડી કમ્ફર્ટ ફૂડ તરીકે ખૂબ જ લોકપ્રિય છે......ખીચડી એ મારું સર્વાધિક મનપસંદ વાનગી છે. હું ખીચડી દર અઠવાડિયે ૧ વાર અલગ અલગ રીતે બનાવવાની પસંદ કરું છું પાચનમાં સારું અને તંદુરસ્ત, ઝડપી, ફિક્સ ભોજન તરીકે બનાવું છું.અને તેની સાથે મેચ થાય એવું રીંગણ બટાકા નું શાક જે મારું ખુબ જ પ્રિય છે. તો આ આપના ગુજરાતી લોકોની જે દરેક ના ઘરમાં વીક માં ૧ વાર બનતું જ હોય છે. Twinkal Kalpesh Kabrawala -
ઘુન્ગી (Ghugni Recipe In Gujarati)
#EB#RC1'ઘુન્ગી' એ બંગાળી નાસ્તા માં સૌથી પ્રિય વાનગી છે.તે આખા સૂકા વટાણા માં થી બને છે.એને લચકા પડતી કે ઘટ્ટ જ પિરસવામાં આવે છે.આ વાનગી ના એક બાઉલ આરોગવા થી ૧૮૦ જેટલી કેલરી મળે છે..આ સ્વાદિષ્ટ અને સ્વસ્થ વાનગી ને સાંજ ના નાસ્તા માં લઈ શકાય.બાંગ્લાદેશ મા આ વાનગી ને ' Chotpoti'નામ થી પ્રચલિત છે.Ghugni (Kolkata Street Food) Krishna Dholakia -
બ્લેક ચણા કરી (black chana curry recipe in gujarati)
#નોર્થબ્લેક ચણા કરી એ ઉત્તર ભારત ની રેસીપી છે બ્લેક ચણા કરી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. Monika Dholakia -
ચણા ગુગની(Chana Ghugni Recipe In Gujarati)
#ઈસ્ટ આ બિહારની ફેમસ વાનગી છે અને અત્યારે બધા આ વાનગી ખૂબ જ બનાવે છે હેલ્થ માટે સારી છે આ ગયા Disha Bhindora -
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
#TheChefStory#ATW3#week3#OnamSadya_Kerala_Special#cookpadgujarati પુટ્ટુ કડલા કરી રેસીપી એ એક આરોગ્યપ્રદ આખા ચણાની કરી છે. આ કરી કેરળ માં ખાસ કરી ને ઓનમ ના તહેવાર પર બનાવવામા આવે છે. જેનો સ્વાદ રાઈસ, પુટ્ટુ, અપ્પમ અને ઈડિયાપ્પમ સાથે અદ્ભુત લાગે છે. તેને નાસ્તામાં સર્વ કરો અને તમને તે ગમશે. આ કરી મારી ફેવરિટમાંની એક છે. મને સાદા સફેદ ભાત કે રોટલી સાથે ખાવાનું ગમે છે. આ કરી ખૂબ જ સ્વાદિષ્ટ છે, તેનો સ્વાદ મસાલેદાર છે. પકવવાની પ્રક્રિયા તેલમાં કરવાની હોય છે જે શુદ્ધ સુગંધ અને સ્વાદ આપે છે. તમે પણ આ કઢીનો આનંદ માણી શકો છો. Daxa Parmar -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
-
(કંતોલા ના ફૂલ)(kantalo na full nu saak in Gujarati)
#weekmill#માઇઇબુક#પોસ્ટ ૨૪#સુપર શેફ્ ૧# પોસ્ટ ૨# શાક & કરીસ Twinkal Kalpesh Kabrawala -
મકાઈ નું શાક ને પડ વાળી રોટલી(Corn Sabji Pad Vali Rotl Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧ Twinkal Kalpesh Kabrawala -
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiમે પાત્રા બે રીતે બનાવ્યા છે એક ઉછાળી ને અને બીજા બાફી ને. ઉછડેલા પાત્રા ૧-૨ દિવસ સુધી રહી સકે છે જયારે બાફેલા પાત્રા ૧૦-૧૫ દિવસ સુધી તમે ફિઝર માં મૂકી શકો છો Ami Desai -
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2 ઘૂઘની એ એક સ્ટ્રીટ ફૂડ છે જે બંગાળ માં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને બ્રેકફાસ્ટ માં પણ લેવાય છે Dipal Parmar -
મણિપુરી કેલી ચના
#goldenapron2#week 7#northeastઆ વાનગી મણીપુર મા ખૂબ ફેમસ છે અને આ વાનગી છોટી છોટી ભૂખ જે બાળકો ને કે આપણ ને પણ ક્યારેક મન થાય તો આ વાનગી ઉત્તમ છે અને ખૂબ સરસ બની છે મે અહિ સફેદ વટાણા ની બદલે ચણા લઇ ને વાનગી બનાવી છે જે પણ એ લોકો બનાવે છે R M Lohani -
ઓસામણ (osaman Recipe in Gujarati)
#સુપરશેફ 4#પોસ્ટ ૨#વીક ૪#rice/dalદાળ ભારતીય આહાર નો ખાસ ભાગ હોય છે.દાળ પ્રોટીન નો મોટો સ્ત્રોત છે.દાળ આહાર માં સામેલ કરી વજન ઓછું કરી શકાય છે.ભારતીય ઘરોમા દાળ દરેક બીજા દિવસે કોઈ ને કોઈ રૂપ માં બનાવવામાં આવે છે.કારણ કે દાળ આહાર નો ખાસ ભાગ ગણાય છે.....તો આજે હું એના ભાગ રૂપે તુવેર ની દાળ માંથી બનતી એક વાનગી જેને ઓસામણ કેહવાય છે. ( બીજી ભાષામાં લસણ આદુ થી ભરપુર દાળ) Twinkal Kalpesh Kabrawala -
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2#CWM2#Hathimasala#WLD#cookpadindia#cookpasgujaratiઘુગની કે ઘુઘની એ કલકતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સફેદ વટાણા થી બને છે ,તેમાં વપરાતા સૂકા મસાલા(બંગાળી સ્પેશિયલ) થી આ ડિશ નો સ્વાદ યુનિક લાગે છે .આ ઘૂઘની ને ચાટ ની જેમ સર્વ કરવા માં આવે છે .બિહાર માં ઘૂગની કાળા ચણા થી અલગ રીતે બનાવાય છે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13372781
ટિપ્પણીઓ (4)