મોહનથાળ(mohan thal recipe in gujarati)

Harsha Ben Sureliya @cook_22365419
મોહનથાળ(mohan thal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં ૨ ચમચી ગરમ કરેલું ઘી અને દૂધ નાખી બરાબર મિક્સ કરો અને ૨૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 2
હવે ઘઉં ના લોટ ની ચારણી થી ચાળી લો પછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ નાખી દો અને ઘીમાં તાપે બદામી રંગનો શેકી લો.
- 3
પછી દૂધ ની મલાઈ નાખી દો અને ૨-૩ મિનિટ સુધી શેકી લો. હવે ગેસ પર થી ઉતરી ને ઠંડું થવા દો
- 4
એક તપેલીમાં ખાંડ લઈ તેમાં અડઘી વાટકી પાણી નાખી દો અને એક તારની ચાસણી તૈયાર કરો.
- 5
હવે ચાસણી લોટ માં નાખી દો અને પછી મિક્સ કરો પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી દો બરાબર મિક્સ કરો હવે એક થાળીમાં ઘી લગાવી તેમાં પાથરી દો
- 6
ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી સજાવો પછી ઠંડુ થવા દો. થોડીવાર પછી તેમાં કાપા પાડી દો અને સાવ ઠંડો થવા દો પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3તહેવારમાં પ્રસાદી રૂપે બનાવી શકાતો મોહનથાળ Bhavna C. Desai -
મોહનથાળ
#ટ્રેડિશનલ #હોળીટ્રેડિશનલ વાનગી ની વાત હોય, અને સાથે સરસ તહેવાર હોય તો તો આપણી વાનગી નો જ સ્વાદ તરત દાઢે વળગે. મોહનથાળ એ ગુજરાતીઓની પ્રિય મીઠાઈ છે. એવું કહેવાય છે કે આ મીઠાઈ શ્રીકૃષ્ણ ને ભોગ ધરાવવા માટે ની પસંદગીની વાનગી છે. અહી હું માવા વગર તૈયાર કરી શકાય એ રીતે બનાવ્યો છે. જેથી વધુ સમય સુધી સાચવી શકાય છે. Bijal Thaker -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3#Week3આજથી આશરે ૧૫-૨૦ વર્ષપેહલા જ્યારે પ્રસંગ હોય અને જમણવાર હોય ત્યારે મોહનથાળ અચૂક જ હોય. સવારે અથવા સાંજે એક ભોજન માં એનો સમાવેશ થતો જ. હવે તો મીઠાઈમાં ખુબજ વિવિધતા આવી છે એટલે યાદ ભલે ઓછો આવે છતાં એકવાર જો ખાય તો ભાવેજ અને દિલખુશ થઈ જાય. તો ચાલો આજે આપણે મોહનથાળ બનાવીશું. Archana Thakkar -
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
#trend3#week -3 મોહનથાળ બનાવવામાં ખૂબ સરળ છે. મારા ઘર માં બધાં ને ખૂબ j ભાવે છે. Dhara Jani -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મોહનથાળ ફેવરિટ પ્રસાદ છે Kalpana Mavani -
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#childhood#ff3 આ વાનગી મારી બાળપણની તેમજ અત્યારની પણ ફેવરિટ છે.સાતમ-આઠમમાં લગભગ બધા જ બનાવતા હોય છે પણ ચોક્કસ માપ સાથે બનાવીએ તો મોહનથાળ એકદમ મસ્ત બને છે. મોહનથાળ ના નામ માં જ કૃષ્ણ સમાયેલા છે 🤗 તેથી મેં અહીંયા મોહનથાળ ને ભગવાનના પ્રસાદ તરીકે સર્વ કર્યો છે.😊 Varsha Dave -
-
મોહનથાળ(Mohan Thal recipe in gujarati)
#GA4#Week12#Besanમોહનથાળ અમને કાઠિયાવાડી ને ખુબ જ પ્રિય.. એ સારા પ્રસંગે તો અવશ્ય બને જ..તો આ માપ થી તમે પણ બનાવશો તો પરફેક્ટ બનશે.. Sunita Vaghela -
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે.#trend#trend3#trending#week3#cookpadindia#cookpadgujarati#mohanthal#Indiansweets#Gujaratisweet#Gujaratifood#culinarydelight#culinaryarts Pranami Davda -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
-
મોહનથાળ (mohan thal recipe in Gujarati)
મિત્રો આજની રેસિપી હુ નાની હતી ત્યારે મારાં મમ્મી બનાવતા મને ગણા સમયથી બનાવાની ઈચ્છા હતી મમ્મી નો મોહનથાળ બહુજ સરસ બને 😋 આજે મે બનાવ્યો ઘરમાં બધાને ભાવ્યો તમને રેસિપી જોઈ કેવો લાગ્યો? તો ચાલો મોહનથાળ ની રેસિપી જોઈએ Varsha Monani -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
# કૂકબુક#પોસ્ટ1મેં મોહનથાળ પહેલી જ વાર બનાયો છે પણ ખરેખર સ્વાદમાં એકદમ બેસ્ટ બન્યોછે અને દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે તમે પણ મેં આપેલા માપ પ્રમાણે બનાવશો તો ખરેખર ખુબ જ સરસ બનશે. Davda Bhavana -
-
મોહનથાળ
#મોમ (mohanthal recipe in Gujarati) આ રેસિપી મારા મમ્મી ખુબ જ સરસ બનાવતા સાતમ આઠમ ઉપર અને દિવાળી ઉપર મારા મમ્મી આ મીઠાઈ સ્પેશ્યલી મારા માટે બનાવતા અને મારા પપ્પા નો બર્થ ડે હોય ત્યારે તો અચૂક જ મોહનથાળ જ બનતો તેને અનુસરીને આજે આ મીઠાઈ મારા મમ્મીજેવી રીતે બનાવતા તેવી રીતના જ બનાવી છે અને ખુબ જ સરસ બની છે હવે બજારમા અવનવી કેટલી બધી મીઠાઈઓ આવે છે છતાં પણ મોહનથાળ મીઠાઈ નો રાજા કહેવાય છે આજે મારા મમ્મી ને યાદ કરીને મે .મીઠાઈ બનાવી છે મારા સાસુમા ને પણ આ મોહનથાળ ખૂબ જ ભાવે છે અને હું ખુબ સરસ બનાવી આપું છું મમ્મી જેવો જ થેન્ક્યુ ફ્રેન્ડ એન્ડ ફોલોઅર્સ #happy mothers day I love you mama# Beenal Sodha -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#વેસ્ટમોહનથાળ ને પેલાના લોકો ઢેફ્લા કેતા.કોઈ પણ લગ્ન કે શુભ પ્રસંગ હોય તો આ ઢેફલા બનાવતા.વધારે તો સૌરાષ્ટ્ર મા બોવ બનાવતા આ વાનગી. Anupa Prajapati -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#trend3મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો. Vandana Darji -
મોહનથાળ(mohanthal recipe in Gujarati)
મોહનથાળ આપણી ટ્રેડિશનલ sweet#સુપરશેફ૨#વિક૨#માઇઇબુક Nidhi Jay Vinda -
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#GA4#week9#દિવાળી હોય એટલે મોહનથાળ તો પહેલો યાદ આવે અને બધાને ફેવરીટ હોય એટલે આપણે બનાવતા જ હોઈએ છીએ મારો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે તો આપ જરૂરથી બનાવશે Kalpana Mavani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
Actul રીત અને સરળ રેસિપી સાથે બનાવેલોમોહનથાળ બહુ જ યમ્મી થયો છે .તમે પણ આ માપ થી બનાવશો તો સરસ જ થશે.. Sangita Vyas -
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend#Week3#post1મોહનથાળ એક ટ્રેડીશનલ વાનગી છે, તહેવાર મા અને લગ્નપ્રસંગમા આજે પણ બનાવવામાં આવે છે Bhavna Odedra -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
માવા મોહનથાળ(mava no mohanthal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦#સુપરશેફ2 બધા મોહનથાળ તો બનાવતા જ હશો પણ તેનાં માટે કરકરો લોટ લઈને બનાવવા છતાં ક્યારેક સરખો નથી બનતો એટલા માટે આજ હું તમને બધાંને આપણા ઘરમાં જે ચણાનો લોટ હોય છે તેમાંથી એકદમ કણી વાળો મોહનથાળ કેવી રીતે બનાવવો તે બતાવીશ Tasty Food With Bhavisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13389525
ટિપ્પણીઓ (2)