મેથી ના થેપલા(methi thepla recipe in gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @cook_24994292

#વેસ્ટ
ગુજરાત નો પ્રખ્યાત બ્રેકફાસ્ટ.

મેથી ના થેપલા(methi thepla recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#વેસ્ટ
ગુજરાત નો પ્રખ્યાત બ્રેકફાસ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ કપજુવારનો લોટ
  3. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  4. ૧ ચમચીજીરૂ પાઉડર
  5. ૨ મોટી ચમચીતાજી મલાઈ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૨ ચમચીખાંડ
  8. 1/2ચમચી હળદર
  9. 1/2ચમચી અજમો
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક થાળીમાં ઘઉંનો લોટ અને જુવારનો લોટ લો તેની અંદર આદુ-મરચા-લસણની પેસ્ટ, મીઠું, હળદર, જીરૂં પાઉડર, અજમો, ખાંડ, મલાઈ, તેલનું મોણ, ધાણાજીરૂ નાખી પાણી થી લોટ બાંધી લો

  2. 2

    હવે બાંધેલા લોટને મુલાયમ કપડાં થી ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    હવે દસ મિનિટ બાદ લોટ પરથી કપડું કાઢી હવે તેની ઉપર 1/2ચમચી તેલ નાખી લોટને બરાબર મસળી લો.

  4. 4

    હવે થેપલા ને તાવિ પર સરસ રીતે તેલ લગાવી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @cook_24994292
પર

Similar Recipes