પૂરી પાસ્તા(puri pasta recipe in gujarati)

Hetal Patadia
Hetal Patadia @cook_20132281

પાસ્તા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ને. પૂરી પાસ્તા ઘરનો હેલ્ધી અને ક ક્રીસપી નાસ્તો છે.

પૂરી પાસ્તા(puri pasta recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

પાસ્તા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ને. પૂરી પાસ્તા ઘરનો હેલ્ધી અને ક ક્રીસપી નાસ્તો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરવો
  2. 2 સ્પૂનકસૂરી મેથી
  3. 2 સ્પૂનતેલ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ચપટીહિંગ
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા ને એક થાળી માં લો.તેમાં મીઠું,હિંગ,કસુરિમેથી અને તેલ ઉમેરી ને મિક્સ કરો.

  2. 2

    તેમાં જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બંધવો.

  3. 3

    તેને દસ મિનિટ રેસ્ટ આપવો.પછી મોટો ગો‌‌ળ રોટલો વણો તેને ચપ્પુ થી નાના લંબચોરસ કટકા કરવા

  4. 4

    તે દરેક કટકા એક સરખા કરવા.પછી કાંટા વાળી ચમચી ઉંધી રાખી તેના પર એક કટકો લઈ આંગળી થી સેજ દબાવી ને ગોળ વાળવા.

  5. 5

    તે રીતે બધાં વાળી ને એક થાળી માં રાખીદો પછી ગરમ તેલમાં ધીમા ગેસ માં તળી લો.

  6. 6

    પૂરી પાસ્તા બાળકો ને ખુબજ ટેસ્ટી અને કીસપી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Patadia
Hetal Patadia @cook_20132281
પર

Similar Recipes