હૈદરાબાદી ઈડલી

Shruti Davda
Shruti Davda @cook_25547363

હૈદરાબાદી ઈડલી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ઈડલી
  2. 5 ચમચીડુંગળી
  3. 2-3 ચમચીટામેટા
  4. 1લીલું મરચું
  5. 4 ચમચીઘાના ભાજી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    3 કપ ચોખા 1 કપ અડદ ની દાળ 8 કલાક પલડવી. તેમાં ખાતું દહીં નાખી મિક્સચેર માં પીસવી. તેમાં 8 કલાક આથો આવા દેવો.

  2. 2

    આથો આવ્યા બાદ સ્વાદ અનુસાર મીઠુ અને 1/4 ચમચી. ખાવાના સોડા નાખવા. અને ઈડલી તૈયાર કરવી. તેમાં માથે તીખા ની ભૂખી પણ નાખી શકીયે.

  3. 3

    એક લોઢી લો. તેમાં 50 g. જેટલું ઘી તથા બટર નાખો. તેમાં સમારેલી ડુંગળી અને ટામેટા નાખો. તેમાં સ્વાદ અનુસાર મીઠુ નાખો, 2 ચમચી સંભાર મસાલો અને 1 ચમચી પાવભાજી મસાલો નાખો. બધું સરખી રીતે મિક્સ કરો.

  4. 4

    તેમાં તૈયાર કરેલી ઈડલી નાખો અને તેને 5 મિનિટ ચડવા દયો. એક બાજુ ઈડલી ચડી જય એટલે બીજી બાજુ 2 મિનિટ ચડવા દયો.

  5. 5

    લો તૈયાર છે તમારી મનપસંદ હ્ય્દરાબડી ઈડલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Davda
Shruti Davda @cook_25547363
પર

Similar Recipes