વેજીટેબલ ગ્રેવી મનચુરીયન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

વેજીટેબલ મા થી બનેલ આ મનચુરીયન ખાવામા ખુબ સ્વાદિષ્ટ છે,આમ તો આ એક ઈન્ડો ચાઈનીઝ રેસિપી છે જે લંચ,ડિનર બન્ને મા બનાવી શકાય.મુંબઇ સ્ટીટ ફુડ મા મળતી આ એક ફેમસ વાનગીઓ માથી એક છે.
#ઈસ્ટ
#પોસ્ટ 2

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. મંચુરીયન બોલ બનાવા માટે
  2. 1 કપગાજર ઝીણા સમારેલી
  3. 1/2 કપકોબીજ ઝીણી સમારેલી
  4. 1/2 કપફુલ ગોભી ઝીણી સમારેલી
  5. 3-4 નંગલીલી ડુગળી સુધારેલી
  6. 2 કપડુંગળી ઝીણી સુધારેલી
  7. 2 કપકેપસીકમ મરચા ઝીણા સમારેલા
  8. 1/2 ચમચીલસણ
  9. 1/2 ચમચીઆદુ
  10. 1 ચમચીતીખી લીલી મરચી ની પેસ્ટ
  11. સ્વાદાનુસારમીઠું
  12. 4 ચમચીમેદો
  13. 4 ચમચીક્રોન ફોલર
  14. તેલ જરૂર મુજબ તળવા માટે
  15. ગ્રેવી માટે
  16. 2 ચમચીતેલ
  17. 1 ચમચીઆદુ લસણ ઝીણા સમારેલા
  18. 1-2 નંગલીલી મરચી
  19. 3-4 નંગલીલી ડુંગળી
  20. 2 ચમચીવિનેગર
  21. 3 ચમચીસોયા સોસ
  22. 1 ચમચીરેઠ ચીલી સોસ
  23. 2 ચમચીટોમેટો સોસ
  24. 1/2 ચમચીકાળી મરી નો ભુકો
  25. સ્વાદાનુસારમીઠું
  26. 3-4 કપપાણી
  27. 3 ચમચીક્રોન ફોલર (1/2 કપ પાણી મા પલાળી દેવું)

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક બાઉલ મા બધા વેજીટેબલ નાખવુ પછી એમાં આદુ મરચી ની પેસ્ટ,મીઠું નાખી બરાબર મીક્ષ કરી લેવું.પાણી નાખ્યા વગર વેજીટેબલ મા ક્રોન ફોલર અને મેદો નાખી લોટ બાધી લેવું.

  2. 2

    પછી હાથ ની હથેળી મા પાણી લગાવી લોટ ના નાના નાના ગોળીઓ બનાવી.(બાધેલા લોટ મા વેજીટેબલ નુ પાણી નીકળે એટલે લોટ ઢીલો લાગશે,માટે હથેળી મા પાણી લગાવી ને ગોળીઓ બનાવી) પછી એને 30 મીનીટ સૂધી ફ્રીઝ મા મુકવું.

  3. 3

    એક પેન મા તેલ મુકી ફુલ ગેસ પર ગોળીઓ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી,એક બીજા પેન મા જરૂર મુજબ તેલ નાખી એમા ડુંગળી, આદુ, મરચું, મીઠું, રેડ ચીલી સોસ,સોયા સોસ,વિનેગર,ટોમૈટો સોસ નાખી,કાળી મરી નો ભુકો નાખવું.

  4. 4

    ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી એને ઉકળવા દેવું,ઉકળી જાય એટલે ક્રોન ફોલર નુ બનાવેલુ પાણી એમા નાખવુ, જેથી એ ગ્રેવી એકદમ ઘાટી થઈ જાય.

  5. 5

    પછી એમાં મનચુરીયન ના બનાવેલા બોસલ નાખી મીક્ષ કરી લેવું. લીલી ડુગળી નાખી ગરમાગરમ સર્વ કરવું.

  6. 6

    મરચુ નાખવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes