બફવડા (Bafvada Recipe In Gujarati)

Beena Vyas
Beena Vyas @beenadave
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. 4-5 નંગલીલા મરચા
  3. 1 નાનો ટુકડોઆદુ
  4. 2 ચમચીશીંગદાણા નો ભુક્કો
  5. 1 નંગલીંબુ
  6. 2 ચમચીખાંડ
  7. 2 ચમચીતલ
  8. સ્વાદાનુસારમીઠુ સ્વાદ
  9. જરૂર મુજબકોથમીર
  10. તેલ તળવા માટે
  11. 1 નાની વાડકીશિંગોડા નો લોટ
  12. 1 ચમચીધાણા જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો. અને છાલ ઉતારી તૈયાર કરો.

  2. 2

    તે પછી બટાકા માં બધા મસાલા મિક્સ કરી લો. શિંગોડા નો લોટ મિક્સ કરી લો.

  3. 3

    બધા ગોળ વાળી લો. અને એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. અને બધા ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી લો.

  4. 4

    હવે એક પ્લેટ માં લઇ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Vyas
Beena Vyas @beenadave
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes