મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

Janvi Bhindora
Janvi Bhindora @cook_25675307

#વેસ્ટ #ઓગસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીઇલાયચી પાઉડર
  2. ૧ નાની ચમચીકેસર
  3. ૧ કપદૂધ
  4. જરૂર મુજબબદામ અને પિસ્તા ની કતરણ
  5. 500 ગ્રામચણાનો લોટ
  6. 500 ગ્રામઘી
  7. 500 ગ્રામખાંડ
  8. 100 ગ્રામમાવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના કકરા લોટ માં 1 ચમચો ઘી અને એક ચમચો દૂધ નાખી ધાબો દેવો.પછી આ લોટ ને ચારણીથી ચાળી લેવો. લોટમાં કણી પડે એ રીતે ચાળવો.પછી એક વાસણ માં ઘી ગરમ કરવા મૂકવું પછી તેમાં ચાળવો લોટ નાખી શેકવૉ.ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકવું.લોટ શેકાઇ જાવા આવે ત્યારે તેમાં માવો ખમણી ને નાખવો. પછી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો પછી બીજા વાસણમાં 500 ગ્રામ ખાંડ નાખવી અને ખાંડ ડૂબે એટલું પાણી મૂકવું પછી દોઢથી બે તારની ચાસણી થઈ ત્યાં સુધી ઉકાળવું પછી ગેસ બંધ કરી દેવો પછી આ ચાસણી મા ઇલાયચી પાઉડર અને કેસર નાખી હલાવવું.

  2. 2

    પછી આ ચાસણી ને શેકેલા લોટ મા ઉમેરવી અને ઘટ થાય ત્યાં સુધી હલાવવું. પછી એક થાળી મા ઘી લગાવી તેમાં ઢાળવુ.

  3. 3

    પછી તેના પર બદામ અને પિસ્તા ની કતરણ ભભરાવીને ડેકોરેશન કરવુ.ઠંડુ થાય પછી પિસ્તા કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janvi Bhindora
Janvi Bhindora @cook_25675307
પર

Similar Recipes