#No ovan Recipe મેગીં પિઝા

Hema oza
Hema oza @cook_25215747

મને મારા ભત્રીજા યે શિખવયા. ને ખવડાવયા.

#No ovan Recipe મેગીં પિઝા

મને મારા ભત્રીજા યે શિખવયા. ને ખવડાવયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2પેકેટ મસાલા મેગીં
  2. જરૂર મુજબ પાણી
  3. 1સિમલી મરચું
  4. 1ટમેટુ
  5. 1ડુગળી
  6. 2 ચમચીકોબી છીણ
  7. 2કયૂબ ચીઝ
  8. 1 ચમચીમાખણ તેલ
  9. 1 ચમચીગાજર ટૂકડા

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ઉકાળી તેમા ચપટી મીઠું નાખી. મેંગી ઉમેરી થવા દેવુ.

  2. 2

    પછી મેગીં મસાલા ઉમેરી સિમલી મરચું ટમેટુ નાખવા. બધુ પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવુ.

  3. 3

    પછી ફાય પેન મા તેલ માખણ મૂકી મેગીં પાથરી દેવી.

  4. 4

    પછી ઉપર પણ સિમલી મરચું કોબી છીણ પાથરી દેવી. ને થવા દેવુ. ત્યારબાદ ઉપર ચીઝ કટકા મૂકી સવૅ કરવું. ગાજર ના ટુકડા કરી ઉમેરવા.

  5. 5

    ઝટપટ ગરમ નાસ્તો તૈયાર. મોનસુન મા મજા કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

Similar Recipes