સૂકા વટાણા નું શાક (Dry Vatana Sabji Recipe In Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

સૂકા વટાણા નું શાક (Dry Vatana Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3વ્યક્તિ
  1. 1/2 કપસુકા વટાણા
  2. 11/2 મોટો ચમચોતેલ
  3. 1/4 ચમચીરાઈ
  4. 1/4 ચમચીહિંગ
  5. 4-5સમારેલી ફણસી
  6. 1 કપસમારેલા લાલ ટામેટા
  7. 1સમારેલી કેપ્સીકમ
  8. 1/2 ચમચીહળદર પાઉડર
  9. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  10. 1/2 ચમચીજીરું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીકસુર મેથી
  13. 2 ચમચીમલાઇ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને અડધો કલાક માટે પલાળી લો પછી તેને કૂકરમાં બાફી લો.

  2. 2

    હવે તેલ ગરમ કરીને તેમાં રાઈ-જીરું સાંભળો અને ફોનથી સાંભળો પેમેન્ટ પછી કેપ્સીકમ હળદર પાઉડર લાલ મરચાનો પાઉડર ગરમ મસાલો ઉમેરીને કેપ્સિકમ અને ટામેટાના ઉમેરો.

  3. 3

    ટામેટા ફણસી અને બીજી સારી રીતે ચડી જાય ત્યાં સુધી તેને ઢાંકીને ચઢવા દેવો.

  4. 4

    હવે તેમાં બાફેલા વટાણા અને મીઠું ઉમેરો.

  5. 5

    સારી રીતે મિક્સ કરીને તેમાં કસુરી મેથી ઉમેરો. ઢાંકીને બે ત્રણ મિનિટ સુધી તેને ચઢવા દો.

  6. 6

    છેલ્લે તાજી દૂધની મલાઈ અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને ગરમ ગરમ સર્વ કરો.

  7. 7

    આ શાક બહુજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes