કેસર માવા મોદક(Kesar Mawa Modak Recipe In Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧.૫ લીટરદૂધ
  2. ૧ વાટકીદૂઘ નો પાઉડર
  3. ૧/૨ વાટકીખાંડ
  4. ૨ ચમચીઘી
  5. ૧ ચમચીકેસર
  6. ડ્રાયફ્રુટ ઓપ્શનલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા દૂધ મા ઘી નાખી ને પેન મા હલાવતા ગરમ કરવુ.

  2. 2

    ૫ મિનિટ પછી તેમા દૂધ નો પાઉડર ને કેસર નાખીને હલાવુ. પછી ઘાટુ જેવુ થાય એટલે તેમા ખાંડ નાખી ને મિકસ કરવુ પછી ઘાટુ લચકા જેવુ લાગે એટલે ગેસ બંઘ કરી ને ઠંડુ થવા દેવુ.

  3. 3

    પછી તેનુ એક ગોળા જેટલુ મિક્ષણ લઈ હથેળી થી મસળી ને ગોળ કરી પછી તેને મોદક નો સેપ આપી સર્વ કરવા.

  4. 4

    આ મા ડાયરેક્ટ માવો પણ લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

ટિપ્પણીઓ

Similar Recipes