સમોસા (Samosa Recipe In Gujarati)

khushbu barot @cook_25253713
વરસાદ ની આ મોસમ મા ગરમા ગરમ બધા ને જ ભાવે એટલે કાલે બનાવ્યા હતા પણ પોસ્ટ આજે કરી છે
સમોસા (Samosa Recipe In Gujarati)
વરસાદ ની આ મોસમ મા ગરમા ગરમ બધા ને જ ભાવે એટલે કાલે બનાવ્યા હતા પણ પોસ્ટ આજે કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા સાફ કરી વટાણા સાથે બાફી લઈશું
- 2
બટાકા બાફી ને છોલી લઇશુ માવો રેડી કરી લઇશુ હવે માવા ની અંદર બધા મસાલા એડ કરીશુ
- 3
હવે લોટ બાંધી દઈશું લોટ ચાણી અને એમાં તેલ મીઠું તલ અને અજમો નાખી ને બરાબર મિક્સ કરી લો હવે તેમાં થીમે થિમ પાણી નાખી લોટ બાંધી દઈશું લોટ એકદમ કડક કે ઢીલો નથી બાંધવા નો નોર્મલ બાંધવા નો છે 5 થી 7 મિનીટ ઢાંકી ને મુકીશું
- 4
હવે લંબગોળ પૂરી વણી વચ્ચે થી કાપી કોન બનાવીશું માવો ભરી ને પાણી લગાવી ધાર બંધ કરીશું
- 5
હવે તેલ ગરમ થવા મુકીશું બસ તેલ ગરમ થાય એટલે તળી લઈશું તમને જેની સાથે ગમે તેની સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6 આ રેસીપી ઘરમાં બધા ને ભાવે છે, પણ મારા દીકરા ની તો સ્પેશિયલ છે, એટલે મારા ઘર મા અવાર નવાર બંને છેં. અને સમોસા મા વપરાતી ખજુર -ગોળ - આંબલી ની ચટણી મા સમારેલી ડુંગળી , સમારેલું ટમેટું અને કોથમીર નાંખી ચટણી બનાવું છું . જે સ્વાદ મા બહુ સરસ લાગેછે. Parul Kesariya -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે. Sangita Vyas -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સઆજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો. Sachi Sanket Naik -
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
સમોસા (Samosa Recipe in Gujarati)
ગરમ નાસ્તા માં રેડી રાખી ને આપી શકાયફરી ગુલાબી થાય તેવા તળી અને ગરમ અપાઈ અને સૌની પ્રિય આઈટમ. Bina Talati -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati)
#MBR9#Week9આજે મે કઈક નવું ટ્રાય કરેયું છે સિમ્પલ ગુજરાતી હાંડવો તો સૌ કોઈ બનાવે અને મેથી મટર ની સબ્જી પણ બધા બનાવતા જ હોય છે પણ મે આજે આ બંને રેસિપી ને મિક્સ કરી ને મેથી મટર ચીઝી હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલધી છે અને તે પણ ઝટપટ બની જાય છે અને મે તો એમાં ચીઝ પણ ઉમેર્યું છે તો છોકરાઓ તો ખુશી થી ખાઈ લેશે hetal shah -
સમોસા(samosa recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ સમોસા મે પહેલીવાર બનાવ્યા છે.ચણા ની દાળ માં પોટીન હોય છે બાળકો ને પોટીન મળે આમ તો બાળકો ચણા ની દાળ નું શાક ખાતા નથી. માટે મે આ સમોસા ભરી બનાવ્યા. બધા ને ખુબ જ ભાવ્યા. Ila Naik -
-
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
ચીઝી સમોસા (Cheesy Samosa Recipe in Gujarati)
#સુપરશેફ3 આજે મેં વરસાદમાં બાળકોને તો મજા આવે સાથે સાથે મોટા ને પણ મજા આવે તેવા ચીઝી, તીખા ગરમ ગરમ ઘઉંના લોટના પડ માંથી ક્રિસ્પી સમોસા બનાવ્યા છે..... Bansi Kotecha -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCMઆ લીલો ચેવડો બરોડા નાં જાણીતા જગદીશ ફરસાણ વાળા નો ખુબ જ પ્રખ્યાત છે અને તેની બ્રાન્ચ તો મોટે ભાગે દરેક સિટી માં હોય છે અને મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે અને એકદમ ક્રિસ્પી લાગે છે. Arpita Shah -
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya -
સમોસા (Samosa Recipe In Gujarati)
#DFTસમોસાની ઘણી વેરાયટી છે પણ મને પંજાબી સમોસા જ વધુ ભાવે તેના સ્પાઈસી સ્ટફિંગ તથા મોટી સાઈઝ ને કારણે.. ૨ સમોસામાં તો પેટ જ ભરાઈ જાય. આજે પંજાબી સમોસા બધાની ડીમાન્ડ પર બનાવ્યા. Dr. Pushpa Dixit -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
-
લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
#CT#cookpadindia#cookpadguj#મારા સિટી વડોદરા ના જગદીશ ફરસાણ વાળા નો ફેમસ લીલો ચેવડો... આ લીલો ચેવડો એ વડોદરા શહેર નો ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા એવા જગદીશ ફરસાણ વાળા નો છે. જે ફક્ત વડોદરા મા જ નઈ પરંતુ બહાર વિદેશ માં પણ એટલો જ પ્રખ્યાત છે. આ ચેવડા ની બહાર વિદેશ માં એટલી ડિમાન્ડ છે કે ત્યાં પણ આ ચેવડો export થાય છે. હું તો આ લીલો ચેવડો નાનપણ થી જ ખાતી આવું છું. હું જામનગર રહેતી તો ત્યાં પણ આ વડોદરા ના લીલા ચેવડા ની ડિમાન્ડ ખૂબ જ થતી. તો હું જ્યારે વડોદરા આવું ત્યારે આ લીલો ચેવડો જામનગર મારા કાઠિયાવાડી આડોશી પાડોશી માટે લઈ જતી. આ લીલો ચેવડો એ ખાંડ ની ચાસણી માં બનાવવામાં આવે છે. પરંતુ તે છતાં પણ આ ચેવડો બહારથી ભીનો અને સોફ્ટ હોય છે.. પરંતુ ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. તમે પણ જ્યારે વડોદરા આવો ત્યારે એકવાર જગદીશ ફરસાણ વાળા ની મુલાકાત અવશ્ય લેજો ને ત્યાંનો આ લીલો ચેવડો અવશ્ય ટ્રાય કરજો. Daxa Parmar -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)
આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે Archita Solanki -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એટલે બધાને ભાવતી વાનગી નાનાથી લઈને મોટા ને બધાને સમોસા ખુબજ પ્રિય હોય છે આજે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
પટ્ટી સમોસા(Patti Samosa Recipe In Gujarati)
#KS6 અમારે સીટી ના રાજેશ નાં સમોસા ફેમસ છે અમને બધા ને બહુ ભાવે છે તો આજે મે સેમ એવી જ રીતે બનાવિયા છે તો શેર કરું છું Pina Mandaliya -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#week9#fried#maidaકંઈક ચટપટું ખાવા ની ઈચ્છા હોય ત્યારે પંજાબી સમોસા બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા કોઈપણ સમયે ખાઇ શકાય છે. અને જો થોડી અગાઉ થી તૈયારી કરી હોય તો ઝડપથી પણ બને છે. Jigna Vaghela -
પૌહા કાંદા ના સમોસા
#ડીનર આ સમોસા હુ મેઈસોર કૈફે સૂરતમા ખૂબ જ ખાતી, નાનપણ મા સાદા ઢોસા પછી મને કંઈ ભાવ્યુ હોય તો આ સમોસા કારણકે આમા ગરપણ પણ હોય છે, તો આજે બનાવ્યા આ સમોસા બાળપણ યાદ કરીને, એટલી જ મઝા આવી, પણ થોડુ હેલ્ધી બનાવવા તળિયા નહીં ઐરફ્રાયર કયૉ,, પણ કંચન સાથે ગરમા ગરમ ખાવાની મઝા આવી ગઈ Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13480854
ટિપ્પણીઓ