કણીદાર થાબડી (thabdi recipe in gujarati)
ગણપતિ બાપા માટે સ્વીટ ડીશ
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી મૂકી દૂધ, મિલ્ક પાઉડર મિક્ષ કરી દયો હલાવતા જાવ
- 2
ગરમ થાય એટલે ફટકડી નાખી હલાવતા જાવ જ્યાં સુધી દૂઘ ફાટી ને બ્રાઉન થાય પેન ઘી મૂકી દે એટલે ગેસ પરથી ઉતારી લેવું
- 3
એમાં કાજુ બદામ કિશમિશ નાખી મિક્ષ કરી પ્લેટ માં કાઢી લેવું ઠંડુ થાય એટલે પીસ કરી લ્યો ત્યાર છે કણીદાર માવા થાબદી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
-
થાબડી પેડા (Thabdi Penda Recipe in Gujarati)
#સ્વીટડીશ#trediational recipeશુભ પ્રસંગે બનતી આ સ્વીટ ડીશ રેસીપી છે.. દુધ થી બને છે છતા એક અઠવાડિયા સુધી ફ્રેશ અને સારી રહે છે. Saroj Shah -
-
-
થાબડી (Thabdi recipe in gujarati)
#વીકમીલ2#સ્વીટ મારી મમ્મી સ્વીટ બહુ સરસ બનાવતી. તો આજે મે પણ બનાવી છે. Khyati Joshi Trivedi -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#childhood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#Coopadgujrati#CookpadIndiaDiwali Sweet થાબડી એ દૂધ ને ફાડી ને બનાવામાં આવતી મીઠાઇ છે. ચાલો તો ઓછા સમયમાં બની જતી થાબડી ને બનાવાની રીત જોઈએ. Janki K Mer -
થાબડી પેંડા(Thabdi penda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૨એકટાણુ કર્યા પછી સાંજે ફરાળ મા વેફર્સ જોડે પેંડા નુ કોમ્બીનેશન સરસ લાગે છે મને અને તમને? Avani Suba -
-
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
મેં આજે થાબડી પેંડા બનાવ્યા છે તમે એકવાર જરૂર આ રીતથી ટ્રાય કરજો સરસ બને છે Chandni Dave -
-
-
-
-
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
ચુરમા ના લાડુ (Churma Na ladu Recipe In Gujarati)
#GC #વેસ્ટ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ લાડુ Rinku Bhut -
-
થાબડી પેંડા (thabdi penda recipe in gujarati)
મલાઈના કીટ્ટા માંથી બનાવેલ પેંડા#સ્વીટ રેસિપિસ#માઇઇબુક#પોસ્ટ-૧૩ Dolly Porecha -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492298
ટિપ્પણીઓ