પ્રસાદ(parsad recipe in gujarati)

bijal patel @cook_17651165
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખો ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લો
- 2
એક મિક્સર જારમાં ચણાની દાળ લીલા મરચાં મીઠું ખાંડ લીંબુનો રસ અને એક ચમચી પાણી ઉમેરી અધકચરું ક્રશ કરો ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ ઉમેરો બધું બરાબર મિક્સ કરો
- 3
એક પેનમાં વઘાર માટે તેલ મૂકો તેમાં રાઈ અને જીરું તતડે એટલે હિંગ અને હળદર અને મીઠા લીમડાના પાન ઉમેરો વઘારને ચણાની દાળમાં મિક્સ કરો તૈયાર છે ગણપતિ વિસર્જન નો સ્પેશ્યલ પ્રસાદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
બીટ ની ચટણી (Beet Chutney Recipe In Gujarati)
#GA4#Week5.....Beetroot.🌰. ...સામાન્ય રીતે કાચું બીટ (ગુણોથી ભરેલું)ભાવતું નથી. તેથી આ રીતે ચટણી બનાવીને ખાવાથી ગુણ અને સ્વાદ બંનેનો સમન્વય કરી શકાય છે. Krishna Jimmy Joshi -
-
-
આંબેડાલ(aambe dal recipe in gujarati)
#SSMઆ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે ખાસ ઉનાળામાં આ રેસિપી બનાવાય છે કારણ કે તેમાં મૂળ તો કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવાય છે અને એક સલાડ અથવા તો સાઇડડીસ તરીકે ઉપયોગ થાય છે. Manisha Hathi -
-
-
-
આંબા દાળ
#કૈરીઆંબા દાળ , એમાં ક્રશ કરેલી ચણા દાળ , કાચી કૈરી- લીલા મરચાં ની મિશ્રણ,રાઈ જીરું નું તડકાથી બનેલી ચટણી/સાઇડ ડીશ ની રેસિપી છે.મહારાષ્ટ્રીયન રસોડામાં બનતી સ્વાદિષ્ટ ચટપટી વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winter special challenge#WK5 ઓસામણ એટલે બાફેલી દાળ નું પાણી પણ આ બાફેલી દાળ ના પાણીના ખૂબ જ ગુણ છે તેથી આપણી નાના બાળકોને છ મહિના ના થાય તે દાળના પાણીથી જ આપણે એને ખાવાનું ખાતા શીખવાડીએ છે પ્રોટીન પ્રોટીન દાળમાંથી જ મળે છે એટલે આપણે બાળકોને દાળ ખાતા શીખવાડીએ છે આ દાળમાં આપણા ગુજરાતી સાદા જ મસાલા નાખીએ તો પણ તે એકદમ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાની રીત શીખીએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SSM#summer#curdrice#thayirsadam#daddojanam#bagalabath#lightmeal#southindian#cookpadgujaratiકર્ડ રાઈસ (દહીંવાળા ભાત) એ દક્ષિણ ભારતીય વાનગી છે જે રાંધેલા ભાતને દહીં સાથે મિક્સ કરી તેની ઉપર વઘાર કરીને બનાવવામાં આવે છે. કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે. જે શરીરને ઠંડુ રાખે છે. દહીં ભાતનો આનંદ માણવાની દરેક વ્યક્તિની પોતાની મનપસંદ રીત હોય છે. તેને પોડી, પાપડ, અથાણાંની સાથે પીરસવામાં આવે છે. ઘણા લોકો તેને દાડમ અથવા કાચી કાકડી અને ડુંગળી સાથે પણ ખાવાનું પસંદ કરે છે. Mamta Pandya -
વાટીદાળ ના ખમણ
#કાંદાલસણવાર તહેવારો માં આપણે વાટી દાળ ના ખમણ બનાવતા હોઈએ છીએ કે માર્કેટ થી લાવતા હોય છે ખાવા માં ખુબજ સ્પૉજી અને ટેસ્ટી લાગે છે Kalpana Parmar -
-
-
ચીત્રાન્નંમ- લેમન રાઈસ (Chitrannam Recipe In Gujarati)
વીટામીન C યુક્ત - ખુબજ ઓછી સામગી્થી તેમજ ઝટપટ બની જતો અને ખુબ જ સ્વાદીષ્ટ લેમન રાઇસ.#સાઉથ#weekedrecipe Dr Radhika Desai -
નાયલોન ખમણ(Nylon Khaman Recipe in Gujarati)
#trend3આજે ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે. Hetal Vithlani -
-
-
-
-
-
વાટી દાળના ખમણ (Vaati Dal Khaman Recipe In Gujarati)
#KS4આપણે ચણાના લોટના ખમણ તો બનાવતા જ હો ઈ એ પણ પલાળી દાળ નો સ્વાદ જ કંઈક અલગ હોય છે તેને સુરતી ખમણ કહેવાય છે @Darshcook_29046696Darshna Pandya -
-
કાકડી દૂધીના મુઠીયા (Cucumber Bottle Gourd Muthia Recipe In Gujarati)
#SJR#ફરાળી આજે એકાદશી અને શ્રાવણીયો સોમવાર એટલે કંઇક અલગ ફરાળ બનાવ્યું...કાકડી અને દૂધીના મુઠીયા...બોઈલ વાનગી હોય એટલે નાના થી મોટા સૌને સુપાચ્ય રહે અને હેલ્થી ફરાળ માણી શકાય. Sudha Banjara Vasani -
બેસનની ચટણી / કઢી(Besan kadhi chatney recipe in Gujarati
બજારમાં ફાફડા ,ગોટા, ખમણ, ભજીયા, સમોસા ,દાળવડા સાથે પીરસવામાં આવતી મનભાવક કઢી/ ચટણી. Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13498969
ટિપ્પણીઓ