રગડા ઢોસા (ragda Dosa recipe in gujarati)

ઢોસા આમ તો મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. પરંતુ ગુજરાત ગુજરાત છે ગમે તે વાનગીઓ ને પોતાના ફોમમાં ઢાળી જ દે .....
ઢોસા તો આપ સૌ ખાતા જ હશો પણ આજે ચાખો
બોટાદના સ્પેશિયલ રગડા ઢોસા
(મસાલા ઢોસા)
જે લોકો બોટાદની આસપાસ રહેતા હશે એમને ખ્યાલ જ હશે કે બોટાદમાં દિપકના ઢોસાનો એક દસકો હતો ત્યારબાદ આજે પંચવટીના ઢોસા વખણાય છે તો ત્યાં સુધી જવાની જરૂર નથી. આજે આપણે આપણા જ ઘરે બનાવીશુ રગડા ઢોસા.
રગડા ઢોસા (ragda Dosa recipe in gujarati)
ઢોસા આમ તો મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. પરંતુ ગુજરાત ગુજરાત છે ગમે તે વાનગીઓ ને પોતાના ફોમમાં ઢાળી જ દે .....
ઢોસા તો આપ સૌ ખાતા જ હશો પણ આજે ચાખો
બોટાદના સ્પેશિયલ રગડા ઢોસા
(મસાલા ઢોસા)
જે લોકો બોટાદની આસપાસ રહેતા હશે એમને ખ્યાલ જ હશે કે બોટાદમાં દિપકના ઢોસાનો એક દસકો હતો ત્યારબાદ આજે પંચવટીના ઢોસા વખણાય છે તો ત્યાં સુધી જવાની જરૂર નથી. આજે આપણે આપણા જ ઘરે બનાવીશુ રગડા ઢોસા.
રાંધવાની સૂચનાઓ
- 1
પેપર*
સૌ પ્રથમ ચોખા, તુવેરદાળ-મેથી, અને અડદની દાળ ૨૪ કલાક પહેલાં અલગ-અલગ વાટકીમાં પલાળી દેવા. ૧૨ કલાક જેટલો સમય વિત્યા બાદ એક બાઉલમાં થોડુ પાણી અને ચોખાના પૌવા, અને ઉપર મુજબની સામગ્રી પીસી લઈ તૈયાર થયેલ ખીરાને એમ જ ઢાંકીને મૂકી દેવું. ત્યારબાદ રસોઈ બનાવતી વખતે તેમાં થોડું મીઠું અને પાણી રેડી પાતળું ખીરું બનાવી પેપર બનાવી દેવા. - 2
મસાલા માટે*
સૌ પ્રથમ બટાકા બાફી લેવા અને એક વાસણમાં ૨ પાવળા જેટલું તેલ લઈ ગરમ કરો. એમાં રાઈ, જીરું, મીઠો લીમડો, આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળી લો. ત્યારબાદ ટામેટાની ગ્રેવી, હળદર, ધાણાજીરું, મીઠું અને એક ચપટી ખાંડ એડ કરો. એ બધું બરાબર મિક્ષ થાય એટલે ગેસ બંધ કરી જરૂરિયાત મુજબ લીંબુ ઉમેરો.
આ તૈયાર થયેલ વઘારને બટાટાની છાલ ઉતારી એમાં બરાબર મિક્ષ કરી દ્યો. એટલે મસાલો તૈયાર. - 3
દાળ*
સૌ પ્રથમ દાળ બાફી લો. ત્યારબાદ એક વાસણમાં ૨ પાવળા જેટલું તેલ લઈ ગરમ કરો. એમાં રાઈ, જીરું, મીઠો લીમડો, આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળી લો. અને ત્યારબાદ ટામેટાની ગ્રેવી, હળદર, ધાણાજીરું, મીઠું અને ગોળ એડ કરી ત્યારબાદ પેલી બાફેલી દાળને ક્રશ કરી એડ કરો. અને થોડીવાર માટે ઉકળવા દહીં ગેસ બંધ કર્યા બાદ એમાં લીંબુ ઉમેરો. - 4
પેપરના નાની સાઈઝમાં ટુકડા કરી એમાં મસાલો, દાળ, દહીં, દાડમ, સેવ, કાળી દ્રાક્ષ મિક્સ કરી થાળી પીરસી દ્યો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
-
મૈસૂર મસાલા ઢોસા
#indiaઢોસા એ સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે આપણા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે Sangita Shailesh Hirpara -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend Bhavini Kotak -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
South India મેં આજે પેલી વાર મૈસુર ઢોસા બનાયા છે આ મેં મારા વિચાર ની રેસિપી થી બનાયા છે તો suggest કરજો કેવા બન્યા છે cookpad ગુજરાતી માં બહુ બધું શીખવા મળે છે એન્ડ આપડો ઉત્સાહ પણ થાય છે નવું બનવા માટે બધા લોકો બહુ સરસ creative રીતે બનાવે છે એન્ડ ડેકોરેટ બી બહુ fine કરે છે #સાઉથ Chaitali Vishal Jani -
ચીઝ હરીયાલી ઢોસા (cheese hariyali dosa recipe in Gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડીયન જમવાનું નામ લઇ એટલે તરત જ ઢોસા યાદ આવે. આજે ઢોસા સાથે થોડું વેરીએશન ટ્રાય કર્યું. Sonal Suva -
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
સાઉથ ઇન્ડિયા મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
#સાઉથમુખ્યત્વે સાઉથમાં કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વગેરે વિસ્તારમાં ચોખામાંથી બનતી વાનગીઓ વધારે બનાવાય છે જેમાં સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુરી ઢોસા અને રસમ/સાંભર વિવિધ ચટણીઓ સાથે ખવાય છે.આ બધી વાનગીઓ ગરમા ગરમ અને તીખી હોય છે જેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ આપણે ત્યાં શિયાળા તેમજ ચોમાસામાં સૌથી વધારે ખવાય છે. Kashmira Bhuva -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
ઢોસા (Dosa recipe in Gujarati)
#GA4#Week3ઢોસા સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા પ્રદેશ અને વિદેશ નાં પણ બનાવાય અને ખવાય છે. આપણાં ગુજરાત, સૌરાષ્ટ્ર માં પણ લોકો ખુબ જ પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3#Week3#Ragda pattiesરગડા પેટીસ સૌથી વધારે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. રગડા પેટીસ માં કઠોળના વટાણા અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે તેમાથી વટાણા નું પ્રોટીન અને બટેટાનો કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. રગડા પેટીસ ને એક સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ગણવામાં આવે છે. Asmita Rupani -
નીર ઢોસા(neer dosa recipe in gujarati)
આ ડાયટ ઢોસા છે અને સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shah Alpa -
રગડા પૂરી(Ragda puri recipe in Gujarati)
#EBWeek7રગડા પૂરી હોય કે પાણી પૂરી નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય રગડા પૂરી સફેદ વટાણા માંથી બનાવવામાં આવતી વાનગી છે મુંબઈ ની ફેમસ વાનગી છે Rinku Bhut -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#Trend2#Week 2 આજે હુ એક એવી વાનગી લઈ આવી છું જે લગભગ બધાં નાં ઘરમાં બનતી હશે રગડો પેટીસ એ એવી વાનગી છે જે નાનાં મોટા સૌ ને ભાવે દરેક પોતાના ટેસ્ટ મુજબ પાઉં સેવ કે પેટીસ સાથે રગડો લે છે તો ચાલો..... Hemali Rindani -
મસાલા ઢોસા(Masala Dosa Recipe in Gujarati)
પેહલી વાર મારી દીકરી ની ફરમાઈશ થી મસાલા ઢોસા બનાવ્યા ધાર્યા કરતાં ઘણા સરસ બનાવ્યા. Minaxi Rohit -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
ઢોંસા(Dosa Recipe in Gujarati)
#GA4#Week3 સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે. Chetna Jodhani -
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost1 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા ચીઝ મૈસુરી ભાજી બનાવી છે જે નાવીન્ય સભર અને સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
સાઉથ ઇન્ડિયન ઢોસા (South Indian Dosa Recipe In Gujarati)
ઢોસા એક ચોખા પેનકેક મૂળ દર્શાવે છે દક્ષિણ ભારત માંથી બનાવેલ આથો પકડનારની . તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે . ડોસા ને આલુ ભાજી અને નાળિયેરની ચટણી સાથે સર્વ થાય છે#માઇઇબુક#સાઉથ Nidhi Jay Vinda -
પીઝા ઢોસા, મસાલા ઢોસા, પ્લેન ઢોસા, મૈસુર મસાલા ઢોસા(dosa recipe in gujarati)
#ઓગસ્ટ#સાઉથઢોસા આમ તો કેરાલિયન રેસિપી..પણ સાઉથ માં બધે જ ઢોસા અલગ રીતે બને. મારા ઘર માં પણ બધી અલગ રીતબનાવું.જેમાં કંઇક વેરિયેશન પણ કરું.ઢોસા એ નાસ્તા માં કે લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી વસ્તુ છે. Jagruti Chauhan -
ઢોસા બોન્ડા (dosa bonda recipe in gujarati)
ઢોસા બોન્ડા સાઉથમાં બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. ઢોસા બોન્ડા નો ટેસ્ટ ઢોસા જેવો લાગે છે. ટેસ્ટમાં ખુબ જ સરસ અને ગુજરાતી બટાકા વડા ને ટક્કર આપી એવી રેસિપી છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ગમી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો Nirali Dudhat -
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaMaisur masala dosa ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya
More Recipes
ટિપ્પણીઓ (6)