મોનાકો ટૉપિંગ(Monaco Topping Recipe In Gujarati)

Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114

મોનાકો ટૉપિંગ(Monaco Topping Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ લોકો
  1. ૧ પેકેટ મોનાકો બિસ્કીટ
  2. ૨ નંગબાફેલા બટાકા
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧/૪ ચમચીચાટ મસાલો
  5. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  6. ૧/૪ ચમચીલાલ મરચુ પાઉડર
  7. જરૂર મુજબકોથમીર મરચાની ચટણી
  8. જરૂર મુજબટમેટો સોસ
  9. જરૂર મુજબસેવ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા ને છૂંદીને માવો બનાવી બધા જ મસાલા નાખી મિક્સ કરી દો.

  2. 2

    હવે એક બિસ્કીટ લઈ તેના પર કોથમીરની ચટણી લગાવી ૧ ચમચી જેટલો બટેટાનો માવો મૂકી ઉપર સોસ લગાવી બીજું બિસ્કીટ મૂકી દો.

  3. 3

    હવે તેને ચારે બાજુથી સેવ થી કોટ કરી દો અને બિસ્કીટ ઉપર સોસ થી સજાવટ કરી, ડિશમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
પર

ટિપ્પણીઓ

Similar Recipes