રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને ધોઈ 5 થી 6 કલાક સુધી પલાળી દો. ત્યાર બાદ તેને બાફી લો. ત્યાર બાદ એક તપેલી માં ગેસ પર તેલ ગરમ કરો. તેમાં જીરૂ તેમજ તજ લવિંગ નાખો.
- 2
પછી સમારેલી ડુંગળી ટામેટાં ઉમેરી થોડી વાર સાંતળો હવે તેમાં હળદળ મીઠું મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમા બાફેલા વટાણા ઉમેરી દો. સાથે એક ગ્લાસ પાણી પણ ઉમેરી દો.
- 3
પછી ઉકળતા રગડા માં ધાણા પાઉડર અને ગરમ મસાલો ઉમેરી ઉકળવા દો. આંબલી ની ચટણી બનાવવા માટે ગોળ આંબલી ને ઉકાળી લો. તેમાં બાફેલું બટેતું ઉમેરી બ્લેન્ડર કરો. પછી તેમા મીઠુ નાખીને મિક્સ કરો
- 4
ત્યાર બાદ સજાવટ ની વસ્તુ તૈયાર કરી લો. હવે ઉકળતા રગડા માં એક પાઉં ના ટુકડા કરી બોળી એક ડિશ માં કાઢી લો.
- 5
હવે તેમાં મીઠી ચટણી, દાડમ ના દાણા, સેવ, શીંગ દાણા, ડુંગળી સમારેલી કોથમીર ભભરાવી ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાઉં રાગડા ચાટ (Pau Ragda Chaat Recipe In Gujarati)
જયારે રેગ્યુલર જમવા નું જમી ને થાકી ગયા હોય અને ચટપટું ખાવા અને તીખું ખાવા નું મન થાય તો ઝટપટ બને એવું મેં અહીંયા પાવ રાગડા ચાર્ટ ની રેસિપિ મૂકી છે આશા રાખું છું તમને પણ ગમશે.... Riddhi Kanabar -
-
-
પાઉં રગડો
#FD- મિત્ર એક એવી વ્યક્તિ છે જે દરેક ના જીવન માં ખાસ મહત્વ ધરાવતી હોય છે.. મિત્ર માટે કોઈ 1 દિવસ ખાસ હોય એના કરતાં જ્યારે મિત્ર સાથે હોય એ પળ જ ખાસ બની જાય છે.. મારા જીવન માં પણ એવા થોડા મિત્રો છે જેની સાથે થોડો સમય મળે તો પણ દિવસ ખાસ બની જાય છે.. આજે અહીં મારી ખાસ ફ્રેન્ડ જીજ્ઞા ની મનપસંદ ડીશ બનાવી છે.. જે અમને બંને ને પસંદ છે.. Mauli Mankad -
-
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory આ કોન્ટેસ ભાગ લેવા નો અવસર આપવા માટે કુકપેડ ટીમ નો આભાર. સૌરાષ્ટ્ર નું પેરીસ છોટા કાશી તરીકે જાણીતું જામનગર એમાં પણ ત્યાં જઈને લખુ ભાઈ નો રગડો તો ખાવો જ પડે. તો જામનગર ની સફરે લ ઈ જાવ. HEMA OZA -
-
-
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SF#cookpadindiaલાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
પાઉં કટકા(Pau Katka Recipe In Gujarati)
ઘણીવાર આપણા ઘરમાં વધેલી બ્રેડ કે પછી વધેલા પાવ પડ્યા હોય છે. ઘણીવાર આપણે લોકો તેને બિનઉપયોગી સમજી અને ફેકી દેતા હોય છે. પણ આ વધેલી બ્રેડ અને વધેલા પાવ થી તમે સરસ મજાની વાનગી બનાવી શકો છો. આ વાનગી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કે આ સરસ મજાની વાનગી કેવી રીતે બનાવવી તેની રેસીપી જે નીચે મુજબ છે.પાવ કટકા. Vidhi V Popat -
-
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
પાઉં રગડો(Pav ragda recipe in Gujarati)
#November- રગડો દરેક ગુજરાતી ની પ્રિય વાનગી છે. રગડા સાથે પેટીસ તો આપણે ખાઈએ છીએ, કોઈ વાર પાઉં સાથે રગડો પણ ટ્રાય કરી શકાય.. બહુ જ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
-
-
-
-
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
-
-
-
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
-
-
-
-
પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati)
હોટલો તથા લારી ઓ છે બંધ તો ચાલો ઘર પર રહી ને બનાવીએ હોટલો તથા લારી ઓ જેવો જ ટેસ્ટી પાઉં-રગડો😋🍽 bhumi kalyani -
More Recipes
ટિપ્પણીઓ (2)