રીંગણ મેથી નુ શાક (Ringan Methi Nu Shaak Recipe In Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ થી ૫ નંગ રીંગણ સમારેલા
  2. ૧ નંગ ટામેટુ સમારેલુ
  3. ૧ વાડકીમેથી
  4. ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  5. ૨ ચમચીઘાણા
  6. ૧ ચમચીલીલુ લસણ
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧/૨ ચમચીખાંડ
  9. ૧/૨ ચમચીલીલુ મરચુ
  10. સ્વાદાનુસાર મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બઘા શાકભાજી સમારી લો.હવે પેન મા તેલ,રાઈ,જીરુ,હીંગ,હળદર,આદુ લસણ ની પેસ્ટ નાંખો.

  2. 2

    હવે એમા રીંગણ અને ૨-૪ ચમચી પાણી નાંખી બરાબર મિક્ષ કરી ૫-૭ મિનીટ ઢાંકણ ઢાંકી ચઢવા દો.પછી અંદર ટામેટુ અને મીઠુ નાંખી સાંતળો.

  3. 3

    હવે મેથી,ધાણા,લીલુલસણ,લીલુ મરચુ,ગરમ મસાલો,ખાંડ નાંખી બરાબર મિક્ષ કરી લો.તૈયાર છે તરત બની જાય એવું રીંગણ મેથીનુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes