રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા વાળા પેન માં દૂધ ગરમ કરવા મૂકો
- 2
એક ઉભરો આવે એટલે સાકર નાખીને હલાવો
- 3
પાંચેક મિનિટ પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો
- 4
ફરી દસ મિનિટ ઊકળવા દો
- 5
વચ્ચે વચ્ચે હલાવતા રહો
- 6
પછી તેમાં ઇલાયચી પાઉડર & સૂકો મેવો ઉમેરો
- 7
દૂધ બરાબર ઘટ્ટ થાય એટલે તેમાં ઓગાળેલુ કેસર નાખીને હલાવો
- 8
ગેસ પર થી ઉતરી થોડી ઠંડી થાય એટલે ફ્રીઝ માં એક બે કલાક માટે મૂકી દો
- 9
એકદમ સરસ ઠંડી થાય એટલે ઉપર થોડા બદામ પિસ્તા નાખી ને પીરસો.
Similar Recipes
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે... Nidhi Vyas -
-
-
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#RC2સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે. Dhaval Chauhan -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
બાસુંદી(Basundi Recipe in Gujarati)
તહેવારોમાં બાસુંદી બહુ જ પસંદ કરે છે અને નાના મોટા બધાને ભાવતી હોય છે તેથી મેં પણ તહેવારમાં મીઠાઈ તરીકે basundi બનાવી.#GA4#week9#mithai_dry fruits Rajni Sanghavi -
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati#my_favourite_recipe Keshma Raichura -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Nita Dave -
-
-
-
ડ્રાયફ્રુટસ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી ખાસ કરી ને હોળી નાં તહેવાર માં બનાવવા માં આવે છે.આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
-
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
Launch recipeWeek- 2 ushma prakash mevada -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
ભાપા દોઈ રોઝીસ (bhapa doi roses recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમ#dessertભાપા દોઈ એ એક બંગાળી વાનગી છે. બંગાળીમાં, ‘ભાપા’ નો અર્થ વરાળ અને ‘દોઇ’ એટલે દહીં .આ ઉત્સવ મા ખવાતી મીઠાઈ છે અને તે ખૂબજ ઝડપ થી અને બહુજ ઓછી વસ્તુ ઓ થી બની જાય છે.આ બંગાળી વાનગી ને મે થોડી ક્રિએટિવ રીતે બનાવી છે.જે સ્વાદ મા તો મસ્ત છેજ અને સાથે દેખાવ મા પણ ખૂબજ સુંદર બની છે. Vishwa Shah -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
-
-
ડ્રાયફ્રુટ ચંદ્ર કળા(Dryfruit Chandrkala Recipe in Gujarati)
દિવાળી માં ઠાકોરજી ને હવેલી માં અન્નકૂટ ધરે છે. તેમાં મીઠાં ઘૂઘરા ખાસ ધરવા માં આવે છે સાથે આ મીઠાં ઘૂઘરા જેવા જ ચંદ્ર કળા પણ ધરાય છે. જે ખાવા માં ઘૂઘરા જેવા જ લાગે છે ખુબજ સ્વાદીઠ હોઈ છે. ખાસ આ દિવાળી ના તહેવાર માં બનાવામાં આવે છે. #GA4#week9#DRYFRUIT#ચંદ્ર કળા Archana99 Punjani -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#વેસ્ટબાસુંદી એ ખાસ ગુજરાત અને મહારાષ્ટ્ર માં બનાવવામાં આવતી દૂધ ની મિઠાઈ છે. આ મિઠાઈ ખાસ કાળી ચૌદશ તેમજ ભાઈબીજ ના દિવસે બનાવવામાં આવે છે. જાતજાતની બાસુંદી બનાવામાં આવે છે. અહીં માવા કે કોઈ પણ જૂદાં ફ્લેવર ઉમેર્યા વિના માત્ર સૂકોમેવો, ઇલાયચી,કેસર,દૂધ અને ખાંડ નો ઉપયોગ કરી આ મિઠાઈ બનાવેલ છે. Dolly Porecha -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
કેસર બાસુંદી એક સ્વીટ ડીશ છેતેહવારો મા બનાવે છે બધાજમણવારમાં પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેબાસુંદી થોડી ઘાટી હોય છે#mr chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13519181
ટિપ્પણીઓ (5)