કોર્ન બિરયાની.(corn biryani recipe in gujarati)

Bhavika sonpal @cook_25805265
કોર્ન બિરયાની.(corn biryani recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં ચાર ચમચી તેલ મૂકો. તેલ આવી જાય એટલે વઘારમાં તમાલપત્ર જીરું હિંગ સૂકા લાલ મરચાં મૂકી વઘાર કરો.
- 2
પછી તેમાં બટેટા ટામેટા કાંદા કેપ્સિકમ બધું જ એડ કરી દો. તેમાં મકાઈના દાણા ૧ કપ એડ કરી દેવાના. પછી બધો મસાલો કરી થોડી વાર સાંતળવા દો. પછી એમાં ચોખા એડ કરી દો. પછી માપસરનું પાણી નાખી કુકર બંધ કરી દો.
- 3
ચાર સીટી વાગી જાય એટલે એટલે ગેસ બંધ કરી દો. વરાળ નીકળી જાય એટલે આપણા રાઈસ તૈયાર થઈ જશે. પછી એમાંથી રાજ કાઢી ઉપર કોથમીર છાંટી દો. પછી તેને સર્વ કરી દો આપણા રાઈસ તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
-
-
-
-
-
-
વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#AWADHI#MATKA#BIRYANI#DINNER#WINTER#BW#VEGETABLE#RICE#CLAYPOT#COOKPADINDIA#COOKPADGUJRATI અવધ વાનગીઓએ ઘણા બધા ખડા મસાલા તથા કોરા મસાલા ઉમેરી ધીમા તાપે પરંપરાગત રીતે પકવવામાં આવતી વાનગીઓ છે. અહીં મેં અવધ બિરયાની તૈયાર કરેલ છે જે માટીના હાંડલામાં રાંધેલાં ભાત અને શાક નાં લેયર કરી તેને સીલ કરીને ધીમા તાપે પરંપરાગત રીતે પકવીને તૈયાર કરેલ છે. જેની સાથે ઘણા બધા શિયાળાના મળતા તાજા શાકભાજીનો ઉપયોગ કરેલ છે. શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ઘણા બધા શાકભાજી અને તેજાના સાથે બનાવેલી આ બિરયાની ખાવાની ખૂબ જ મજા આવે છે. તેની સાથે મેં અહીં બુંદી રાયતા અને પાપડ સર્વ કરેલ છે. Shweta Shah -
-
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
-
-
-
-
વેજીટેબલ બિરયાની(vegetable Biryani Recipe in Gujarati)
આ બિરયાની હેલ્ધી પણ છે અને ખુબ ઝડપથી બની જાય છે#GA4#week16બિરયાની Payal Shah -
કોર્ન કેપ્સીકમ મસાલા
#RB14#MVFકોર્ન કેપ્સીકમ મસાલા એક ટેસ્ટી રેસીપી છે અને ઈઝીલી બની જાય છે તેને રોટી પરાઠા અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે ચોમાસામાં મકાઈ ખૂબ જ સરસ મળે છે અને તેની વિવિધ વાનગી બનાવી શકાય છે અને એનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555604
ટિપ્પણીઓ (2)