પાન ચોકલેટ (Pan Chocolate Recipe In Gujarati)

આ ચોકલેટ ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે
પાન ચોકલેટ (Pan Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાન નો મસાલો બનાવી લેવો એક કપ માં વરિયાળી ધાણાદાર સૂકું કોપરું ગુલકંદ અને નાગરવેલ ના પાન લઇ બધું બરાબર મિક્સ કરી લેવું અને તેના નાના નાના ગોળા વાળી લેવા (નાગરવેલ ના પાન ને કાતર ની મદદ થી બારીક સમારી લેવા)
- 2
ત્યાર બાદ બંને ચોકલેટ ને અલગ અલગ બાઉલ માં લઇ ને મેલ્ટ કરી લેવી જો ઓવેન હોય તો તેમાં 10 મિનિટ માં થય જશે અને ન હોય તો ગેસ પર પણ કરી સકાય છે ગેસ ઉપર એક તપેલી કે બાઉલ મૂકી તેમાં થોડું પાણી મૂકી ઉપર એના થી મોટી સાઈઝ નું બાઉલ મૂકી તેમાં ઉપર ચોકલેટ કમ્પાઉન્ડ ના જીણા જીણા કટકા કરી બાઉલ માં ગરમ કરવા થી ચોકલેટ મેલ્ટ થય શકે છે
- 3
ચોકલેટ મેલ્ટ થાય એટલે ચોકલેટ મોલ્ડ માં ચમચી ની મદદ થી થોડી મેલ્ટ ચોકલેટ ભરી લો ત્યાર બાદ તેમાં આપણે જ પાન માટે નું સ્ટફિંગ બનયવુ છે તે મુકો ફરી ઉપર મેલ્ટ ચોકલેટ ની 1 ચમચી મુકવી આવી રીતે મોલ્ડ માં ચોકલેટ ભરાય જાય એટલે તેને 3/4 વાર ટેબ કરી લેવું જેથી તેમાં એર અથવા બબલ્સ ન રય જાય
- 4
મેં અહીંયા જે વાઈટ ચોકલેટ બનાવી છે એ પાન ચોકલેટ બનાવી છે...
- 5
અને વાઈટ અને ડાર્ક બંને ચોકલેટ મિક્સ છે તે સાદી છે તેમાં ચોકલેટ મોલ્ડ માં સૌ પ્રથમ વાઈટ ચોકલેટ મૂકી અને ઉપર ડાર્ક ચોકલેટ મૂકી છે તેને પણ 3/4 વાર ટેબ કરી લેવી
- 6
હવે ચોકલેટ ને ફ્રીઝ માં કલાક સેટ કરવા મૂકી દેવી ચોકલેટ ઝામી જાય એટલે કે સેટ થય જાય ત્યાર બાદ તેને ચોકલેટ મોલ્ડ માંથી કાઢી ને સર્વ કરવી....
- 7
જો તમે કોઈ ને બર્થડે ગિફ્ટ કરવા માંગતા હોય તો તમે આને ગિફ્ટરેપ કરી ને કોઈ ને ગિફ્ટ પણ કરી શકો છો.... અને બાકી તેને એક ડબ્બા માં ભરી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ન્યુટેલા ચોકલેટ પાન
#ચતુર્થીપાન તો બધા ને જમ્યા પછી જોઈતા j હોઈ છે અમાં પણ નાના બાળકો ને પાન તો ભાવે જ પણ ચોકલેટ હોઈ તો તો બહુ જ ભાવે ચોકલેટ પાન તો મે બનાવ્યા છે ચોકલેટ પાન . મેહુલ પ્રજાપતી કાનુડો -
રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)
#DFTફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે. Palak Sheth -
ચોકલેટ પાન
#દિવાળી#ઇબુક#Day27આ ચોકલેટ પાનમાં ચોકલેટ પીનટ બટર, વરિયાળી, કોપરાની છીણ, ટૂટીફુટી, મુખવાસ વગેરે ઉમેરીને ચોકલેટમાં બોળીને ચેરી-ટુથપીકથી સજાવીને ઠંડુ કરી સર્વ કર્યુ છે. Harsha Israni -
ચોકલેટ પાન સ્ટફપરોઠા
#નાસ્તો#ઇબુક૧#૧આ રેસિપી એક નવી રેસિપી છે. આ એક સ્વીટ ડીસ છે. આમાં પા ન માં આવતું સ્ટુફિનગ છે અને ચોકલેટ પાવડર એડ કરેલો છે Vaishali Joshi -
-
પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે પાન ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
#GA4#Week9દિવાળી માટે મેં સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી હતી અને કલરફુલ રેપીંગ કર્યું હતું દેખાવમાં ખૂબ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી-ટેસ્ટી બાળકોને પણ પસંદ આવે ડ્રાયફ્રુટ નો ખાતા હોય તો બાળકો રેપર જોઈને ચોકલેટ ખાય છે Kalyani Komal -
-
-
-
-
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
ચોકલેટ ડેકોરેશન (Chocolate Decoration Recipe In Gujarati)
#supersદરેક સ્વીટ કે કેક પરચોકલેટ નું ડેકોરેશન નાહોય તો એ ડિશ અધૂરીલાગે છે તો ચાલો આજે એશીખી લઈએ..👍🏻😀 Sangita Vyas -
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
-
ચોકલેટ(Chocolate Recipe In Gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#કુકપેડ#ફટાફટચોકલેટ બધાંની ફેવરિટ હોય છે. Dhara Lakhataria Parekh -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
-
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
ચોકલેટ ટ્રફલ(Chocolate Truffle Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ ટફલ બનાવ્યું છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને જેનો ઉપયોગ ઘણા બધા ડેઝર્ટ કેક , કપકેક મા થાય છે ઘરે બનાવેલા ચોકલેટ truffle નો સ્વાદ ખુબ જ સરસ હોય છે#GA4#week10#chocolate#chocolate truffleMona Acharya
-
-
ચોકલેટ ચુરમા ના મોદક (Chocolate Churma Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStoryસ્વીટ રેસીપી ચેલેન્જ#SGC Falguni Shah -
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ