બ્રેડ પિઝા(Bread Pizza Recipe In Gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

બ્રેડ પિઝા(Bread Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
ર લોકો
  1. 1 પેકેટબ્રેડ
  2. જરૂર મુજબમોઝરેલા ચીઝ / સાદુ ચીઝ
  3. જરૂર મુજબઑરેગાનો
  4. જરૂર મુજબચીલી ફલેકસ
  5. જરૂર મુજબપિઝા મીક્સ
  6. 1 નંગટામેટા
  7. 1 નંગકેપ્સીકમ
  8. 1 નંગડુંગળી
  9. 100 ગ્રામબાફેલા મકાઈના દાણા
  10. જરૂર મુજબપિઝા સોસ
  11. જરૂર મુજબબટર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બે નંગ બ્રેડ પર પીઝા સોસ લગાડી દો. ત્યાર બાદ તેની ઊપર મોઝરેલા ચીઝ અને સાદુ ચીઝ નું લેયર કરો. હવે તેની ઊપર ચીલી ફલેકસ, ઑરેગાનો, પિઝા મીક્સ સપ્રીંકલ કરો.

  2. 2

    હવે તેની ઊપર ડુંગળી, કેપ્સીકમ, ટામેટા, મકાઈના દાણા મૂકો. ફરીથી મોઝરેલા ચીઝ અને સાદુ ચીઝ નું લેયર કરો ફરીથી તેની ઊપર ચીલી ફલેકસ, ઑરેગાનો, પિઝા મીક્સ સપ્રીંકલ કરો.

  3. 3

    હવે ગેસ પર ઢોંસા ના તવા ને ગરમ કરી તેમાં બટર થી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલ બ્રેડ મૂકો. ઠાંકણ ઠાંકી ધીમી આંચ પર પાંચ મિનિટ માટે કુક થવા દો.

  4. 4

    હવે પિઝા ને તવા પરથી લઈ વચ્ચે થી કાપી સવિઁગ ડીશ માં કાઢી સર્વ કરો.

  5. 5

    આ જ સ્ટેપ થી બાકી રહેલ બ્રેડ વડે પિઝા બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર
Vadodara
cooking is an art
વધુ વાંચો

Similar Recipes