મગ દાળ નો શીરો(Mug Dal No Sheero Recipe In Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

કૈંક મીઠું ખાવાનું મન થાય તો અમારા ઘરમાં મગ દાળનો શીરો બધાનો ફેવરિટ છે...અને ફટાફટ બની પણ જાય છે...

મગ દાળ નો શીરો(Mug Dal No Sheero Recipe In Gujarati)

કૈંક મીઠું ખાવાનું મન થાય તો અમારા ઘરમાં મગ દાળનો શીરો બધાનો ફેવરિટ છે...અને ફટાફટ બની પણ જાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩/૪ માટે
  1. ૧ નાની વાટકીમાગ દાળ
  2. ૧ વાટકીખાંડ
  3. ૧ વાટકો દૂધ
  4. ૧/૩ વાટકી ઘી
  5. ૧ ચમચી ઈલાયચી
  6. જરૂર મુજબડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને થોડી લોયામાં સેકી લેવી. થોડી લાલ થાય એટલે મિકસરમાં તેનો પાઉડર બનાવી લેવો..

  2. 2
  3. 3

    પછી ગેસ પર લોયામાં ઘી ગરમ કરવું અને તેમાં આ લોટ ઉમેરી લાલ થાય ત્યાં સુધી શેકવો...તે સેકીએ ત્યારે બાજુના ગેસ પર દૂધ ને ગરમ કરવા મૂકવું..અને તેમાં ઈલાયચી નો ભૂકો કરી ઉમેરવો.

  4. 4

    લોટ શેકાઈ જાય પછી તેમાં ગરમ દૂધ ઉમેરી અને મિક્સ કરવું..દૂધ બધું સોસાઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરવી.અને મિક્સ કરવું..અને જ્યારે ઘી ઉપર આવે અને લોયા માં લોટ ચોંટે નહિ એટલે આપણો મગ દાળ નો શીરો તૈયાર છે..

  5. 5

    ઉપરથી તેમાં ડ્રાયફ્રુટ ઉમેરવા અને સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes