વેજ આલુ ટીકી

Dhaara patel
Dhaara patel @cook_25981314

#SB

વેજ આલુ ટીકી

1 કમેન્ટ કરેલ છે

#SB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1બાઉલ વટાણા
  2. ૩ ચમચીસુખી બ્રેડનો ભૂકો
  3. ૧ ચમચીકાળા મરીનો પાઉડર
  4. 1બાઉલ ડુંગળી
  5. 1 ચમચીલસણની પેસ્ટ
  6. 1 ચમચીઆદુની પેસ્ટ
  7. 1 ચમચીસુરતી મરચીની પેસ્ટ
  8. 1બાઉલ ધાણા
  9. ૧ ચમચીઆમચૂર પાઉડર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. 3બાફેલા બટાકા
  12. 1સ્વાદ અનુસાર નમક

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલા બધો મસાલો બટેટા સાથે મિક્સ કરી લો નાખો તેમાં જરૂર પૂરતું મીઠું ઉમેરો

  2. 2

    આ બધું મિશ્રણ મિક્સ કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો

  3. 3

    ત્યારબાદ તેને આલુ ટીકી વાળી લો

  4. 4

    ત્યારબાદ તેને નોન સ્ટિક ઉપર શેલો ફ્રાય કરો

  5. 5

    ત્યાર બાદ તેને સહેજ શેકાવા દહીં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhaara patel
Dhaara patel @cook_25981314
પર

Similar Recipes