બિસ્કીટ કેક (biscuit cake recipe in gujarati)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4પેકેટ બિસ્કીટના
  2. ૩ ચમચીખાંડ
  3. 2પેકેટ ઈનો
  4. બે-ત્રણ ટીપા વેનીલા એસન્સ
  5. 2 ચમચીચોકલેટ પાઉડર
  6. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરો હવે એક બાઉલમાં લઈ તેમાં ચોકલેટ પાઉડર વેનીલા એસેન્સ

  2. 2

    ખાંડ નાખીને મિક્સ કરો હવે કુકરમાં કાંઠો રાખી કેક ના મોર્ડન ગ્રીસ કરીને તેને સ્ટીમ થવા દો

  3. 3

    ત્યારબાદ મિશ્રણમાં દૂધ નાખી હલાવો પછી તેમાં ઈનોના પેકેટ નાખી હલાવી મોલ્ડ માં નાખીને ઢાંકણ બંધ કરી સીટી કાઢી લો

  4. 4

    હવે તેને 10 15 મિનિટ સુધી રહેવા દો પછી તેમાં ચપ્પુથી ચેક કરી ઠંડી પડે પછી ગાર્નિશિંગ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Similar Recipes