મસાલા ભાત (Masala Bhat recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
  1. ૧/૫ કપ બાસમતી ચોખા
  2. ૨-૩ નંગડૂંગળી
  3. ૪-૫ કળી લસણ
  4. ૧ કપજીણું ટામેટું (સ્કીપ કરી શકો)
  5. ૧ નંગલીલું મરચું
  6. જરૂર મુજબવઘાર માટે તેલ
  7. ૧ ચમચીરાઈ અને જીરું
  8. ૧ નંગતમાલ પત્ર
  9. ૫-૭ નંગમીઠા લીમડા ના પાન
  10. ૧ નંગનાનો ટુકડો તજ
  11. ૨-૩ નંગલવિંગ
  12. જરૂર મુજબ પાણી
  13. ૧/૨ ચમચીહળદર
  14. ૧/૫ ચમચી મરચું પાઉડર
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. ૧/૨ ચમચીગરમ મસાલો
  17. ૧ ચમચીબિરયાની મસાલો (હોય તો)

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    સૈાથી પેહલા ભાત ને ધોઈ ને અડધો કલાક પલાળી લો. ડુંગળી ટમેટું લસણ મરચું સુધારી લો.

  2. 2

    હવે એક ડીશ મા ખડા મસાલા લઈ લો. કૂકર મા તેલ મૂકી રાઇ જીરૂં ઉમેરો.

  3. 3

    રાઈ જીરું થાય પછી ખડા મસાલા નાખી ડુંગળી ને ઇ બધું ઉમેરી દો. બરાબર હલાવો થોડું મીઠું ઉમેરો

  4. 4

    ત્યાર બાદ ચોખા માંથી પાણી કાઢી કૂકર મા ઉમેરી બધા મસાલા કરો. બરાબર હલાવી પાણી ઉમેરો. થોડી વાર પછી પાણી ઉકળે એટલે કૂકર નુ ઢાંકણ ઢાંકી અને ૨ થી ૩ સિટી કરી લો.

  5. 5

    આ ભાત ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes